________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૫
શ્રીળું મુકવું તથા સ્વસ્તિક તંડુલના કરવા. આ કલ્પસૂત્ર પાપ નિવારક છે. મનાાંચ્છિત પૂરનાર છે. માટે જે ભવ્યજીવ પ્રમાદ, નિદ્રા અને વિકથા પરહરી સાંભળે, વાંચે તે પ્રાણી આડે ભત્રમાં શાશ્વતપદ પામે છે. કહ્યું છે કે:एग्गचित्ता जिणगासासणंमि पभावणा पूजपरायणाजे । तिसत्तवारं निसुर्णति कप्पं, भवण्णवं गोअम ते तरंति ।।
ત્રણવાર વા સાતવાર એકાગ્રચિત્તથી શ્રદ્ધા ભક્તિપૂર્વક જે જીવા કલ્પસૂત્ર સાંભળે છે તે સંસાર સમુદ્રને તરે છે.
ગામડા વગેરે જે ઠેકાણે સાધુ ન હેાય ત્યાંતા શ્રાવકોએ જ્યાં મુાનરાજા યાગ મળે ત્યાં જઈ પ્રમાદ ત્યાગી કલ્પસૂત્ર સાંભળવું. શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે પર્યુષણ પર્વે આવે છે તે વખતે દેવતાના ઈંદ્ર પશુ નંદીશ્વર દ્વીપને વિષે જઈ અઠ્ઠાઈ મહાત્સવ કરે છે તેમ અત્ર પણ કરવા. ૧૩. આરંભત્યાગ.
જે વ્યાપારમાં અગર કાર્ય કરવામાં, કરાવવામાં ત્રસ તથા સ્થાવર જીવોના નાશ થાય તેવા આરંભના કાર્યોના ત્યાગ કરવા. લીંપવું, ભઠ્ઠીઓ કરવી, ધર ચણાવવાં, આદિ આરંભ કાર્યના ત્યાગ કરવા. એ આરંભથી થતુ પાપ પરભવમાં આત્માને ભાગવવું પડશે અને રવ વેદનાઓ પ્રાપ્ત થશે. તે વખતે અત્યંત દુઃખ થશે માટે લાભના ત્યાગ કરી, સંતાષ ધારણ કરી, ધર્મના દિવસેામાં ઉત્તમ જૈના આરંભ કરેજ નહીં અને બીજા પાસે શક્તિ મુજબ કરાવે નહીં. માટી તિથિના દિવસે તે હિંસા કાર્ય નિષેધ અર્થે પાખી પાળવામાં આવે છે. સમજ્યા છતાં પણ જો તે પ્રમાણે ૧તેવામાં નહીં આવે તેા તેનું મૂળ અંતે પાતાને ભાગવવું પડશે.
૧૪, ચૈત્ય પરિપાટી,
ભાદરવા શુદ્ધિ ચેાથના દીવસે કલ્પસૂત્ર મૂળ–આરસાસૂત્ર એકાગ્ર ચિત્તથી શ્રદ્ધાપૂર્વક સાંભળવું. ખારસાસૂત્ર પૂર્ણ વાંચી રહ્યા બાદ આડંબરે સહિત વાજતે ગાજતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘે દર્શનની ઉન્નતિ માટે દરેક દેરાસરે પ્રભુનાં વિધિપૂર્વક દર્શન કરવાં.
૧૫. ક્ષમાપના.
ભાદરવા શુદ્ધિ ચેાથના દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં બાદ વૈર વિરાધ ટાળી, ક્રીથી વૈર, વિરાધ નહીં કરવા નિમિત્તે પરસ્પર ખમાવવું. મગાવતીએ જેમ ચંદન ખળાને ક્ષમાપના કરી તથા ચંદ્રઘોતન રાજાએ જેમ વેર લેશ ટાળ, પરસ્પર
For Private And Personal Use Only
ઉદાયી રાજા અને ક્ષમાપના કરી, તાત્