________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮
તરીકે અદ્વૈતવાદીઓ માને છે, તે યુકિતવિકલ છે. જેને તે વાત માનતા નથી. પરમાત્માના અંશ રૂપે જીવો નથી એમ જેને
સ્વીકારે છે. ૧૫ પ્રકૃતિ ૨૪ અને પુરૂષ એક સાંખ્ય સ્વીકારે છે. તે જેને માન્ય નથી. ૧૬ જે છ ઈશ્વરપદને પામે છે એટલે જે છે મેક્ષે જાય છે, તે
શરીર ધારણ કરી શકતા નથી, અને તે પાછી સંસારમાં જન્મ
લતા નથી. ૧૭ જીનેશ્વર ભગવાને યતિ ધર્મ અને શ્રાવક ધર્મ એ બે પ્રકારને ધર્મ
કથન કર્યો છે. ૧૮ સ્થાવર અને ત્રસ એમ બે પ્રકારના દુનિયામાં છવો છે.
દેવલોક અને નરક, ઈત્યાદિ ભગવંતે કથન કર્યા પદાર્થો સત્ય છે.
પૃથ્વી ફરતી નથી. ચંદ્ર, સૂર્ય ફરે છે, એમ માનવું શાસ્ત્રાનુસારે છે. ૨૧ સાતનય, સપ્તભંગી, પદ્ધવ્ય, નવતત્વ, અને ચાર નિક્ષેપા ઈત્યાદિ સિદ્ધાંત
સર્વજ્ઞ કથિત છે. ૨૨ રાગ અને દેષ રહિત દેવ જાણવા. ૨૩ પંચમહાવત ધારણ કરે, વિતરાગ વચનાનુસારે ચાલે અને અનેકાંત
ધર્મને ઉપદેશ આપે તે ગુરૂ જાણવા. ૨૪ જગતમાં પડતા પ્રાણુઓને ધારી રાખે અને સગતિ આપે તે ધર્મ છે. ૨૫ શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મની શ્રદ્ધા તેનું નામ સમકિત જાણવું. ૨૬ અનાદિ કાળથી જૈનધર્મ ચાલ્યો આવ્યો છે, તેના પ્રવર્તાવનાર તીર્થ
કર ભગવન્તો છે. ૨૭ બૈધધર્મમાંથી જૈનધર્મ નીકળ્યો નથી. જેનધર્મમાંથી બોધધર્મ નીક
જે છે. સત્ય જૈનધર્મ છે.
રાગ, દ્વેષને ત્યાગ કરવો એ હિત વચન છે. ૨૮ હિંસા કરવી નહિ, સત્ય વચન બોલવું, ચેરી કરવી નહિ, ન્યાયથી
ધન ઉપાર્જન કરવું, દુખી જીવો ઉપર દયા લાવવી, ગુણીના ગુણ
ગાવા, એ જેનેનું કર્તવ્ય છે. ૩૦ મને ઢગ તરીકે માનનાર પુંછ વિનાને રાસમાં જાણવો. ૩૧ કર્મનો કર્તા આત્મા છે, અને કર્મને ભક્તા પણ આત્મા છે. અને
કર્મને નાશક પણ આત્મા છે. ૩૨ જીવ, કર્મના યોગે ચાર ગતિમાં ભટકે છે. કર્મનાશથી મુક્તિપદ પામે છે, ૩૩ કેટલાક કહે છે કે સર્વ જગત્ વિષ્ણમય છે, એમ કહેવું જનસિદ્ધાં
તથી વિરૂદ્ધ છે.
For Private And Personal Use Only