________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२
વચનામૃત.
પિતાના આત્મદેશને કર્મશત્રુ હરાવીને તાબે કરજે, પિતાના આત્મદેશમાં જ જ્ઞાનદર્શન ચારિત્ર ગુણથી ખરી સ્વતંત્રતા સમજજે. પરપદગલિક દેશ જડ અને દુઃખદાયક સમજી હવેથી તું પિતાના દેશને ભૂલીશ નહીં. સદા આત્મદેશમાં રમનારા ભવ્ય જીવો અનંત સુખને પામ્યા અને પામશે.
स्वमत तत्वो॥ ૧ જગત અનાદિ કાળથી છે. ૨ જગતને ઉત્પન્ન કઈ કરતું નથી. ૩ દુનિયાને પ્રલય થતું નથી, અને પ્રલય કરનારે કોઈ નથી. ૪ કર્મ, છોને અનાદિ કાળથી લાગ્યું છે. ૫ છોને કર્યા કર્મ પ્રમાણે ન્યાય કરી સુખ દુઃખ આપનાર અન્ય
ઈશ્વર નથી. સ્વતંત્ર કર્મના યોગે જ છે સુખી દુઃખી થાય છે. ૬ મુક્તિમાં ગએલા છ પાછા સંસારમાં આવતા નથી અને એક
ઠેકાણેથી બીજે ઠેકાણે ફરતા નથી. ૭ મુક્તિમાં બીરાજમાન સિદ્ધના જીવ નિરાકાર છે, અનત જ્ઞાની છે,
અનંત સુખયુક્ત છે. ૮ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ
એ નવ તત્વ છે. દશમું તત્વ નથી. ૮ મુક્તિમાં ગએલા છો પરમાત્મા કહેવાય છે. ઇશ્વરને મન નથી,
ઈચ્છા નથી, રાગ નથી, અને દ્વેષ પણ નથી. ૧૦ સ્યાદાદમત પ્રમાણ છે. સ્વાદાદમત એકાંત ગ્રાહી નથી. માટે તેનું
નામ અને તમને કહેવાય છે. ૧૧ દરેક પદાર્થોમાં પિતાના ધર્મે અસ્તિત્વ રહ્યું છે, અને દરેક વસ્તુમાં
પરધર્મની અપેક્ષાએ નાસ્તિત્વ રહ્યું છે, એ પ્રમાણે એક પદાર્થોમાં
ચારિતત્વ અને જાતિવ એ બે ધર્મ રહે છે. ૧૨ છો અનાદિ કાળથી છે, તેમને ઉત્પન્ન કરનાર કોઈ નથી. ૧૩ જે જે કમને સંપૂર્ણ નાશ કરે છે તે મેક્ષમાં જાય છે, અને
ઈશ્વર તરીકે ઓળખાય છે. કર્મને નાશ થયા બાદ દરેક પરમાત્મા
ઓની પદવી સરખી છે. પશ્ચાત કોઈ નાનું મોટું રહેતું નથી. ૧૪ પરમાત્મા એકાંતે સર્વ જંગત વ્યાપક જે અદૈતવાદીઓ સ્વીકારે છે
તે સિદ્ધાંત જેને માન્ય નથી. જીવાત્માને પરમાત્માના અંશ
For Private And Personal Use Only