________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
स्वदेश अने परदेश ज्ञान.
આ જગતમાં સત્યજ્ઞાન મળેતા સર્વેને સ્વદેશ અને પરદેશનું ભાન થાય. અનાદિકાળથી જીવા માહ માયાથી જડભૂત આ દેખાતા દેશને પોતાના દેશ માટે છે અથવા જે દેશમાં પેાતાના અવતાર થયેા હાય તેને પોતાના દેશ માને છે. દરેક મનુષ્યા આમ જન્મ દેશને પેાતાને દેશ કલ્પી દેશાભિમાની બને છે. હિંદુસ્તાનમાં જન્મેલા પેાતાના દેશની ઉન્નતિ ચાહે છે. ઇંગ્લાંડમાં જન્મેલા પેાતાના દેશની ઉન્નતિ ચાહે છે. આફ્રિકાના વતની દેશાભિમાની એમ ઈચ્છે છે કે અન્ય સર્વ દેશાને અમે વશમાં કરીએ. અમેરિકાના લેાકા દેશાભિમાનથી, તન મન ધનથી દેશેાતિ • કરવામાં તત્પર રહે છે. એમ દરેક દેશના લેાકેા પોતપોતાનાથી દેશની ઉન્નતિ માટે મસ્તક આપે છે, લડાયેા કરે છે, અન્ય દેશને પેાતાના કબજામાં રાખવા અનેક પ્રકારનાં કટા તથા અન્યાય માર્ગાનું આચરણ કરે છે. જેમ મોટા મત્સ્ય નાનાં મસ્ત્યને ગળે છે તેમ બળવાન દેશાભિમાની નિર્બળ દેશવાળાને પરતંત્ર ગુલામ બનાવે છે. આવી સ્થિતિ અનાદિકાળથી થાય છે અને થશે. તેમાં વખત વખતની છાંયડીની પેઠે કાઇની એક સરખી સ્થિતિ રહેતી નથી. આવા બાથના માયિક દેશામાં અહંત્વ બુદ્ધિ ધારણ કરવાથી જીવને જરા પણ સુખ થતું નથી, કારણ કે જે વસ્તુમાં સુખ નથી ત્યાંથી સુખ કેમ પ્રાપ્ત થાય? ખાદ્ય કહેવાતા યુરેાપ અને અમેરિકા વગેરે દેશે તે ખાટા દેશ છે. મિથ્યા બુદ્ધિથી તે દેશને પેાતાના દેશ કલ્પ્યા છે અને તેથી જીવ, દેશમમત્વથી લાખા પ્રાણીઓની હિંસા કરે છે. અનેક પ્રકારનાં યુદ્દા કરવાનું કારણ પણ ખાર્થે દેશમમત્વજ છે. ગમે તેટલા ઉપાયેા કરા પણુ બાહ્ય દેશ પૃથ્વી વગેરે પાતાના થયા નથી અને થશે પણ નહીં. આ પૃથ્વી ઉપર લાખા રાજા થઈ ગયા, લાખા મનુષ્યા થઈ ગયા પણ મરતી વખતે કાઇ પણુ દેશે તેમની સાથ પગલું માત્ર પણ ભર્યું નહીં. જડ દેશથી સુખ ઉત્પન્ન થતું નથી. જડ દેશ તે સ્વદેશ નથી પણુ પરદેશજ છે. એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા વગેરે સર્વ દેશ જડ હોવાથી પરદેશ છે અને જે અરૂપી આત્મ સ્વરૂપમયજ છે, અને એવા તે દેશ તા નાનચક્ષુથી દેખાય છે. જ્ઞાનચક્ષુથી આત્મ દેશ પેાતાને લાગે છે. આવા આત્મ દેશના જ્ઞાન વિના અને તેની પ્રાપ્તિ વિના કદાપિ સુખ થયું નથી અને થશે નહીં. જે જે ચેાગિયા, મહાત્માઓ, અને પ્રભુ ભકતા થઈ ગયા છે તેમણે આવે! અંતરના આત્મદેશ સેવેલા છે અને તેથી ધ્યાન, ધારણા અને સમાધિથી પાતાના દેશમાં
તેઓ
For Private And Personal Use Only