________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
વચનામૃત.
કારણકે ભીખારીએ તવંગરને એમ કહે છે કે હે તવંગરા ! તમેા પૂર્વે ભવની કમાણીથી સારી રીતે ભોજન કરે છે, માજશાખ મારા છે, ગાડીમાં એસી ક્રેા છેા, માન સન્માન પામેા છે, પણ આવતા ભવે આવાને આવા પૈસાદાર સુખી રહેવું હાય તા અમારી ગરીબ સ્થિતિ ઉપર નજર કરી. અમારી પાસે પૂરતાં વસ્ત્ર નથી, ખાવાને અન્ન નથી, અમે લૂખું અન્ન ખાઈ જીંદગી ગુજારીએ છીએ. પૂર્વભવમાં અમે તમારા જેવા હતા, પણ કંજુ સાઇ કરી ગરીબ જીવાને ઉદ્ધાર કર્યાં નહીં, તેથી અમે પાતે ગરીબ થયા છીએ; માટે અમે તમને પુછ્ય કરાવવા વાસ્તે તમારે ઘેર આવ્યા છીએ, માટે અમા કહીએ છીએ કે-આપનો ચાપલી! ત્યારે તમા કા મારીને કાઢી મૂકી છે. તે અમને કાઢી મુકતા નથી પણ તમો તમારા પુષ્પને કાઢી મુકા છે. જેવા અમને કાઢા છેા તેવા પરભવમાં તવંગર લેાકેા તમને કાઢી મૂકશે. અમારી તરફ્ તમને દયા આવતી નથી, તેથી અમને હરકત નથી, કિંતુ પરભવમાં તમારી ઉપર દયા કાને આવશે નહીં. અમે અમારા પેટની દયા કરવા આવીએ છીએ એટલું સમજવાનું નથી; કિંતુ તમારા પેટની દયા ભેગી કરવા આવીએ છીએ, તે તમારાથી સમજાતું નથી. કાઇ હક્ષ્મી સાથે ગયા નથી, અને હોદ્ લઈ જવાના નથી. માટે તમારી પાસે જે પૈસા છે તેને સારા માર્ગે વાપરા, નહીં તો પમયમાં નિર્ધન થવું પડશે. કેટલાક વા રાજાને ત્યાં જન્મે છે અને કેટલાક જીવા ભીખારીને ત્યાં જન્મે તેનું કારણુ સારાં અને નઠારાં કર્મ જાણવાં. અહા ! કર્મની કેવી વિચિત્ર દશા છે. ઘડીમાં કર્મ રંક બનાવે છે, કા અવસ્ય સારાં નરસાં ભાગવવાં પડે છે, એમ જાણી આમા લીવોએ માથે શાર્ચમાં જીવતર વ્યતીત કરવું, અને પાપકારી કૃત્યથી મનુષ્ય જન્મ સાર્થક કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्माभिमुखता सेववी.
ભવ્ય ! સદાકાળ તું પેાતાના ચૈતન્ય સ્વરૂપના વિચાર કરી પરમાં ઉત્પન્ન થતી અહંકૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કર. જગતના જીવાનાં એક સરખાં કર્મ નથી, એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખા ઉચ્ચાર નથી, એક સરખા વેષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સરખાં મત નથી, એક સરખાં વચન નથી, જગા વેાને એક સરખાં સુખ નથી તેમ એક સરખાં દુઃખ નથી, એક સરખા રાગ દ્વેષ નથી, તેમ એક સરખી ઇચ્છા નથી. આવી ભિન્નતા શું જગત જીવાની સદાને માટે રહેવાની કે ભિન્નતાનેા નાશ થવાને ? ઉત્તરમાં કહેવાનું કે ફર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કર્મની હયાતી પર્યંત ભિન્ન
For Private And Personal Use Only