________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
વચનામૃત.
ऋतुवंती नारीनां कर्त्तव्यो.
રાગ ગોડી. જે તુવતી નારીરે એ પરિહરે, બીજે વચ્ચે અડકે નહીં એ. ૧ હિંડે નહિ તે નારિરે, સંધ્યા રાતિ સમ નક્ષત્ર માલા નવિ જુવે એ. ૨ રાત્રિ ન કરે આહારરે, પુષ્પ તે પરિહરે, આંખે અંજન નહિ કરે એ, ૩ વળિ વિલેપન વારે, દંતધાવન નહીં, સ્નાન શુદ્ધિ તેને નહીં હૈ. ૪ ન કરે પુષ્ટ આહારરે, દર્પણ નવિ નિરખે, ધાતુને પાત્ર નવિ જમે એ, ૫ માટી કાષ્ટ પાષાણ રે, ભાજન તેહનાં ભોજન હોય તેમાં કરે એ. ૬ ચોથે દિન એકાંતરે, સ્નાન મજ્જન કરે, અવર પુરૂષને નહિ જુવે એ. ૭ સુંદર કરી શણગારરે, નિજ નર નિરખતી ગર્ભ અનુપમ ઉપજે એ, ૮ સેલ દિવસને કાલરે, જી રહે તુવતી પછે ગર્ભ ન ઉપજે એ, ૯ ચોથ વાસરે ગર્ભરે, જે પણ ઉપજે અશુભ અલ્પતસ આઉખુ એ ૧૦ ષટ આઠે દસ બારરે, ચઉદશ શાલકે બાલ અનુપમ ઉપજે એ ૧૧ પહાર પછી મધ્યમાં હિરે, ગર્ભ ધરે સહી સમ દીવસે ચૂત ઉપજે એ ૧૨ વિષમ દીન એકી જાણ, ભેગ તવ નવિ ભજે વીર્ય પુત્રી ઉપજે એ. ૧૩ દીવસ નહિ સંગરે, ગર્ભનિર્બલ હેવે, માર્ગ પણ તેહને નહીં એ ૧૪ ચી તુવતિ જયારે બાર વર્ષ પછી પ્રસને પચાવન લગે એ. ૧૫ સલ વરસની નારિરે, પુરૂષા પચવીશ તેહને સત સુર હવે એ, ૧૬ ટાળે ભેગવિલાસરે, નક્ષત્રજ રેવતી, બાલ જન્મ મુળી હશે એ. ૧૭ નરનું વીર્ય વિશેષ પર, તે સુત ઉપજે રક્તપણે પુત્રી કહી એ. ૧૮ શ્રેણિત શુક્ર સમભાગરે, તેહથી સ્ત્રી તણે બાલ નપુસક ઉપજે એ ૧૯
ચોપાઈ. બાલ નપુંસક ઉપજે, શ્રેણિને શુક્ર સમભાગ; ગર્ભ વિચાર શ્રવણે સુણી આણે મન વિરાગ્ય, ગર્ભતણે વળી કહું વિચાર, ઉપજવાને ઠામ અસાર; શેણિત શુકતણે સંગ, ઉદરે ઉપજે કરતાં ભેગ. રકતમાંસ અને અંધકાર, ગર્ભતણે રહેવાને ઠાર; પાયે પડીઓ પરવશ અંત, આત્મ ભેગવે દુઃખ અનત, ૩, કલહ દીવસ સાત તું થયાં, સાતે બુદ બુદ થઇને રહ્યા; માંસપિંડ મહીને બંધાય, પલ પણ ભાખે જિનરાય, ૪. બીજે માસે પેશી જે વળી, ત્રીજે માસે કાંઈક બડે માય; ધરે ઈમ ડાહલો ઈશ્યા, કુખે જીવ ઉપન્યા હોય છયા. ૫.
For Private And Personal Use Only