________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૩૫
છિદ્ર દેખવાની ટેવ હજી તારામાં કાયમ છે કે નહીં? તું જે જે ગુણા વિષે ખીજાને એધ આપે છે, તે ગુણા તારામાં છે કે નહીં ? ધર્મ કાર્યમાં યશ કીર્તિની વાંચ્છના તને રહે છે કે નહીં ? પરને સારૂં મનાવવાની કુટેવ, હે ચેતન! તારાથી દૂર થઇ છે કે કેમ ? તું આત્મા નિર્મળ અનંત શક્તિના ધણી છતાં પુદ્ગલમાં મળ્યા છે તે તેને પેાતાનું નથી એમ માને છે કે ક્રમ ? તે આજરોજ ધર્મ કૃત્ય શું શું કર્યું? સવારના પહારમાં શું શું ધર્મ કૃત્ય કર્યું ? ખપેારે શું ધર્મ કૃત્ય કર્યું? સંધ્યાએ શું ધર્મ કૃત્ય કર્યું? તે ખાર માસમાં, ચાર માસમાં, કેટલીકવાર ગુરૂ વંદન, ગુરૂના ઉપદેશ યા તીર્થ યાત્રાએ કરી? બાર મહીનામાં તે કેટલુંક ધન ધર્મ માર્ગે વાપર્યું? તું આખા દિવ સમાં કેટલીકવાર જૂહું ખેલ્યા? કેટલા લોકોને છેતર્યો ? આટલી છંદૂંગીમાં કેટલા જૂઠા દસ્તાવેજ યા ખત કર્યા? ચાવીસ કલાકમાંના કેટલા કલાક ધર્મમાં ગાળ્યા? સપુસ્તક કેટલીકવાર વાંચ્યાં? સત્પાત્રે પેાતાના હાથે દાન આપ્યું કે નહીં ? વિચારીને વચન કેટલીકવાર મેલ્યા હૈ ઇત્યાદિ પ્રશ્ના પોતાના આત્માને પૂછતાં પેાતાને પેાતાના ગુણુ ઢાષ તુરત માલૂમ પડશે. પેાતાનામાં જે ગુણે પ્રાપ્ત થયા તે માટે હર્ષ ધરી દાષાને ત્યાગ કરવા પ્રયત્ન કરવા. અભ્યાસ કરતાં અને એમ દરરાજ સરવૈયું કાઢતાં આત્માનું ધન આત્મામાં કેટલું છે, તેની સહજ સમજણુ પડશે. પૈસાના લાલચુએ પોતાની ખાટી ખડાઇ હાંકે તેથી જુલાઇ જઇ આનંદ માનવા નહીં. સંપૂર્ણ ગુણુવાન હું નથી, એમ ભાવના કરતાં ગુણ તરફ્ લક્ષ ખેંચશે. ગુણી માણુસ સૂર્યની પેઠે જગતમાં પ્રકારો છે. અવગુણી રાહુની પેઠે ઝાંખા દેખાય છે. આત્મામાં સત્તાએ અનંત ગુણ છે પણ તેની ખેાજ કર્યાવિના પ્રકાશિત થતા નથી. બાલધન ખાટું જાણી તેની મમતા પરિહરી ગામામાં રહેલી દંત કુળપ ધનની જ્યારે ચાહના થશે ત્યારે દરેક ભવ્યાત્મા તેને માટે સદ્ગુરૂ સેવન દ્વારા તે ગુણા પ્રાપ્ત કરી અનંત ઋદ્ધિના ભોક્તા બનરો. પચાશ્રવના ત્યાગ કર્યું, પંચ મહાવ્રત ધાર પંચ સુમતિ ત્રણ ગુપ્તિના, ધારક શ્રી અણુગાર પંચ મહાવ્રત આદરી, ફરતા ગામેાગામ; રાગ દ્વેષ જેતે નહીં, તેને કરે' પ્રણામ સુનિવર સજમ પાળતા, નિદ્રાદિક કરી ત્યાગ, પ્રતિબંધ નહિ કોઇના, તે મુનિ મહા સાભાગ્ય. આત્મસ્વરૂપ સમજે નહી, ચલવે ડાકડમાલ; મમતા મનમાં બહુ કરે, તસ ભવ અરહટ્ટસાલ
For Private And Personal Use Only
.
*
૩.
૪.