________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૦
શ્રાવક ધર્મ સ્વરૂપ. भावश्रावकनो पांचमो गुण.
खणमित्सु विसए, विसोचमाणे सयावि मनतो ॥ तेसु न करेइ गिद्धिं, भवभीरु मुणियतत्तत्थो ॥ ५॥
ભાવાર્થ-ક્ષણ માત્ર સુખકારક અને વિષની ઉપમાને ધારણ કરતા એવા વિષયાને સદાકાળ માનતા છતા ભવભીર તત્ત્વનું ભાવશ્રાવક તેમાં આસકિત કરે નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગવિલાસ ભાગવતાં મીઠા લાગે છે પણ પરિણામે કિ'પાકના મૂળની પેઠે દાણુ દુ:ખને આપનારા અને છે. વિષયા દાદર, અને ખુજલીની માફક પ્રથમ સુખકર લાગે છે પણ પશ્ચાત્ દુ:ખ રૂપજ અનુભવાય છે. મધ્યાન્હ કાળે દેખાતા ઝાંઝવાના પાણીની પેઠે વિષયેાથી કદી સુખ થતું નથી. જે મનુષ્ય વિષયામાં સુખની બુદ્ધિ ધારણ કરે છે. તેઓ ખરેખર ઠગાય છે. દુનિયામાં મહાન ચક્રવર્તિ રાજાએ થઈ ગયા અને તેઓએ અનેક પ્રકારના વિષયે ભાગન્યા પણુ અન્તે તેને સુખ મળ્યું નહીં અને હાથ ધસતા હાય હાય કરતા પરભવમાં ચાલ્યા ગયા. જે વિષયેાની પ્રાપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારનાં સંકટા વેઢે છે અને તેને ભેગા કરે છે પણ તે વિષયેા કંઈ મનુષ્યના સંકટની કિમ્મત આંકી શકતા નથી. વિષયેામાં જે સુખ હોત તે તેઓને રાગથી ભાગવનારા કદી હાય વરાળ કરતજ નહીં. અનેક વિષય ભાગ વિલાસી પુરૂષ, મનમાં દુ:ખી થાય છે. અનેક પ્રકારના રાગોથી સડે છે તેથી એમ નિશ્ચય થાય છે કે વિષય પદાર્થોથી મનની ચિન્તાના નાશ થતા નથી તેમજ તેઓનાથી રાગ ટળતા નથી પણ ઉલટા વધે છે. જે વિષયામાં કાઇને સુખ ભાસે છે તેજ વિષય પદાર્થોમાં કાઇને દુઃખ ભાસે છે. જે વિષયે કાને રાગ કરનારા હાય છે તેજ વિષયા, કાઇને દ્વેષજનક હાય છે, જડ જેવા વિષયેામાં સુખની બુદ્ધિ કરાય છે તેજ અજ્ઞાન છે. ભાવશ્રાવકા, ભાગાવલીકર્મના ઉદયે ભાગવિલાસને કરે છે પણ અન્તર્લી સુખ બુદ્ધિ તેમાં ધારણ કરતા નથી. તેથી તેઓ જલપકજની પેઠે અન્તરથી નિર્લેપ રહેવા સમર્થ થાય છે. તત્ત્વાને સમ્યગ્રીયા જાણુનારા એવા ભાવશ્રાવકા વિષયામાં મેહ પામતા નથી, તેથી તે વખત આવે સાધુ થાય છે અને સાધુપણામાં વિષયેાથી દૂર રહી શકે છે અને મુક્ત થવા ભા ગ્યશાળી બને છે. વિષયમાં નિર્માહી એવા શ્રાવક તીવ્રારંભના ત્યાગ કરી શકે છે માટે હવે પાંચમા ગુરુ બાદ છઠ્ઠા ગુણુ કહે છે.
For Private And Personal Use Only