________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રાવક ધર્મ સ્વરૂપ,
માનસિક અનેક પ્રકારનાં સંકટા વેઠવાં પડે છે. અનેક દુઃખા વેઠી ધન ભેગું કરવામાં આવે છે તાપણુ તેથી સુખ તેા મળતું નથી અને ઉલટી ઉપાધિની પરંપરા તા વધતી જાય છે. આજ સુધી કયા લક્ષ્મીપતિને ખરૂ સુખ પ્રાપ્ત થયું છે ? ઉત્તરમાં કહેવું પડશે કે કાઈ ને પશુ નહીં. લક્ષ્મી વડે કાઇને ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. લક્ષ્મી છતાં મનમાં અપકીર્તિના યેાગે દુઃખ થાય છે. લક્ષ્મી છતાં પ્રતિષ્ઠાના ચેાગે દુ:ખ થાય છે. લક્ષ્મી છતાં મરણુના ભયથી મનમાં દુઃખ થાય છે. લક્ષ્મી છતાં ક્રોધ કરવાથી મનમાં સંતાપ ઉદ્ભવે છે અને તેથી અનેક દુ:ખ પ્રગટે છે. લક્ષ્મી છતાં ઇર્ષ્યા, દ્રેષ, સ્વનિંદાશ્રવણુ, પેાતાના ઉપર આળ દાન વગેરેથી લક્ષ્મીવતા દુઃખ સાગરમાં ડુબી ગએલા જણાય છે.
લક્ષ્મીરૂપ પદાર્થોમાં કંઈ સુખનાં ઝરણાં નીકળતાં નથી, મૂર્ખાઓને જે પદાર્થોં લક્ષ્મીરૂપ ભાસે છે તેજ પદાર્યાં, નાનિયાને લક્ષ્મી રૂપ જણુાતા નથી. લક્ષ્મી છતાં પણુ તાત્ર, શૂળ વગેરે રાગાથી પૈસાદારા પીડા પામે છે. લક્ષ્મી છતાં વૃદ્ધાવસ્થાના દુ:ખથી પૈસાદારા પીડાય છે. ઘેાડાગાડીમાં બેસી હવા ખાનાર અને લક્ષ્મીના મમાં છાકી ગએલા પૈસાદારાના મનમાં શાક, ભૂતની પેઠે વાસ કરી દુ:ખ આપે છે, અને રૂધિરને પણ બળી ભસ્મ કરે છે. લક્ષ્મીવન્તા લક્ષ્મીના દાસ બનીને તેના વડે ખરૂં સુખ ચાકરની પેઠે મેળવી શકતા નથી. લક્ષ્મીવૃન્તા ધનના લોભે અનેક પ્રકારના દુષ્ટ પ્રપંચેાતે સેવે છે. પણ તેઓ સ્વપ્તમાં પણ ખરા સુખના લેશ. માત્ર અનુભવ કરી શકતા નથી. લક્ષ્મીવન્તા પેાતાને ભ્રમથી ઝાડ અને ડુંગરપર ચઢેલા મનુ ષ્યની પેઠે ઉચ્ચ માની લે છે. ક્રેાધાધિપતિએ હાવા છતાં લક્ષ્મીવન્તા અજ્ઞાનરૂપ અંધકારમાં આડાઅવળા અથડાય છે. ધનના અઆ જડ લક્ષ્મીને માટે શું શું કષ્ટ નથી વેઠતા ? અર્થાત્ અનેક પ્રકારનાં કષ્ટને વેકે છે. પ્રાણુના નાશ કરે છે. તાપણુ ધનના મમત્વથી કદી ઠેકાણે ઠરી ખરા સુખના ભાગી બની શકતા નથી. માટે ખરા સુખનું સાધન ધન ગણાતું નથી.
જન્મ જરા અને મરણુ તથા વ્યાાધયેાને ધન, અટકાવી શકતું નથી. અને પરભવમાં સાથે આવતુ નથી. અનેક પ્રકારના ક્લેશને ધનના સ્વાર્થે મનુષ્યા કરે છે. એવા જડ ધનને કુતરાં પશુ સંધતાં નથી. છતાં મૂઢ મનુષ્યા ધનનેજ સાર ભૂત માને છે પણુ વસ્તુતઃ જ્ઞાન દૃષ્ટિથી વિચારતાં સત્ય સુખનું કારણ તે જાતું નથી. ક્ષણિક ધનથી ક્ષણિક સુખ મળે છે. પણ તે તરવાર ઉપર લાગેલા મધુ સમાન જાવું, ભાવશ્રાવક આ પ્રમાણે ધનનું સ્વરૂપ જાણે
For Private And Personal Use Only