________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રાવક્ર ધર્મ સ્વરૂપ.
પ્રવૃત્તિ તેને બંધનકારક થાય નહીં. સર્પની એ દાઢી
સર્પ કાઇને કરડે છે તા ઝેર ચઢતું નથી. તેમ મનમાંથી કરતાં સાંસારિક વિષયેાથી આત્મા બંધાતા નથી.
For Private And Personal Use Only
પાડી નાંખ્યા પછી રાગ દ્વેષને દૂર
લેપાયમાન થવું
ઇંદ્રિયાારા વિષયાને ગ્રહણ કરતાં રાગ અને દ્વેષથી નહીં. કર્ણેન્દ્રિયથી અનેક પ્રકારના શબ્દો સાંભળતાં રાગદ્વેષ કરવેશ નહીં. રાગદ્વેષ વિના શ્રેતેન્દ્રિયદ્વારા શબ્દો સાંભળીને વિવેકપૂર્વક શબ્દોનું જ્ઞાન કરવું. ધર્મ સંબંધી શબ્દોમાં પ્રશસ્ય રાગ થાય છે તેા તે આદરવા ચેાગ્ય છે. નાની પુરૂષા શબ્દોને જડ સમજે છે અને તેથી તે કર્ણન્દ્રિારા શબ્દોને સાંભળી તત્ત્વભાગ ગ્રહણ કરે છે. ખરાબ શબ્દોની અસર મનપર થવા દેતા નથી. ભાવ શ્રાવકા દરેક વસ્તુઓને દેખે છે. પશુ રાગદ્વેષ વિના સર્વ પદ્માર્થાને વિવેક દૃષ્ટિથી દેખી તેઓનું સમ્યગ્નાન કરે છે. નાકવડે સુગંધી અને દુર્ગંધી યુક્ત પદાર્થાને જાણવા જોઇએ. પણ તેમાં રાગ દ્વેષવાળું મન કરીને સુઝાવું જોઇએ નહીં. ભાવશ્રાવકે સમભાવે સર્વ પદાર્થોને સંધે છે પણુ તેમાં મુંઝાતા નથી. ભાવ શ્રાવકા અનેક પ્રકારના પદાર્થીના રસેાને આસ્વા દે છે. પણ તેમાં લેપાતા નથી. ભાવશ્રાવકા સ્પર્શેન્દ્રિય દ્વારા અનેક પદ્માજૈને સ્પર્શે છે, સ્પર્શેનું જ્ઞાન કરે છે. પશુ સ્પર્શમાં પ્રતિકૂળ કે અનુકૂળ બુદ્ધિની કલ્પના કરતા નથી. મનમાં પણ ખાદ્ય પદાર્થોં સંબધી પ્રતિકૂળતા કે અનુકૂળતાને વસ્તુત: જોતા નથી. મતમાં ખાદ્ય પદાર્થોં સબંધી રાગ કે દ્વેષને ધારણ કરતા નથી. ઇન્દ્રિયાના ક્ષયાપશમથી ઇન્દ્રિયા પાતપેાતાનું કાર્ય કરવાનીજ. તેમાં ઇન્દ્રિયાના વ્યાપારને અટકાવવાથી કશે ફાયદા થતા નથી. એમ કહેવામાં પણ અત્યંત વિચાર કરવાના છે. પ્રારબ્ધકર્મ ચેાગે ઇન્દ્રિયા બાહ્ય પદ્માર્થાના ભાગ સમ્મુખ થાય છે તેપણુ જ્ઞાનબળવર્ડ મતની નિર્દે પતા કરવાથી પંચેન્દ્રિય વિષયેાથી વિશેષત: નિર્લેપમાં રહી શકે છે. મન વશ રાખવાથી તૃષ્ણા, ભય, ખેદ, ચિન્તા, અ ંતઃજ્ઞેશ વગેરે દાષાના નાશ થાય છે અને તેથી ઇન્દ્રિયાની પ્રવૃત્તિ પણ હદ બહાર થતી નથી, અને તેથી ઇન્દ્રિયાની સ્વસ્થતા જળવાઈ રહે છે અને નિયમિત વિષયાને ગ્રહણ કરતાં સતાષ ગુણુની ઉત્પત્તિ થાય છે તેથી દાન, પરાપકાર વગેરે સદ્ગુણા ખીલી શકે છે. ઇન્દ્રિયાદારા વિષયાને ગ્રહણ કરતાં અન્ય જીવાને કોઈ પણ પ્રકારની પીડા થઈ શકે છે માટે દરેક ઇન્દ્રિયાદારા સમપરિણામે વિષયેાને જાણવાની પ્રવૃત્તિ હિતકારક સમાય છે. ઇન્દ્રિયાદારા દરેક પદાર્થો જાણી શકાય છે. પદાર્થના જાણવામાં દોષ નથી પણ તે પદાર્થોમાં રાગદ્વેષ કરવા તે દોષ છે માટે રાગદ્વેષને ત્યાગતાં પંચેન્દ્રિય વિષયાને જીતી શકાય