________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૫
ઉપયાગ જાણવા. ઇન્દ્રિયના એક વખતે એક ઉપયાગ હાય છે તેથી એક ઇન્દ્રિયવડે જાણી શકાય છે માટે ઉપયાગના હિસાબે એકેન્દ્રિય હાય છે.
ત્યારે ટીન્દ્રિય વગેરેના ભેદો કેમ પડે છે તેના ઉત્તરમાં જાણવાનું કે શેષ ઇન્દ્રિયાની અપેક્ષાએ જીવાના એકેન્દ્રિયાક્રિક ભેદ પડે છે. તેમજ લબ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. જે માટે બકુલાર્દિકને શેષ ઇન્દ્રિયાના પશુ ઉપલંભ જણાય છે. તેને તતત ઇન્દ્રિયાવરણુક્ષયાપશ્ચમને સંભવ જણાય છે. પંચેન્દ્રિય મનુષ્યની પેઠે બકુત્ર વૃક્ષ વિષયને ઉપલબ કરે છે છતાં આલઇન્દ્રિયાના અભાવે તે પંચેન્દ્રિય ગણાતા નથી. જેમ કુંભાર સુઈ રહ્યા હાય છતાં કુંભ બનાવવાની શક્તિવાળા હાવાથી તે કુંભાર ગણાય છે તેમ તે બકુલક્ષાદિ ખાદ્ય ઉપાધિના અભાવે લખ્યુંન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિય ગણાય છે.
મેાહના ચેાગે ઇન્દ્રિયેા પાતપાતાના વિષયે ગ્રહણુ કરવામાં તત્પર બની જાય છે. શરીરરૂપ ય છે તેમાં આત્મારૂપ રાજા એડેલ છે. મનરૂપ સારથી ઇન્દ્રિયારૂપ ધાડાવડે રથને હાંકે છે, અને ખ્રિસ્થાન પ્રતિ પ્રયાણ કરે છે. ઇન્દ્રિયારૂપ ઘેાડા બહુ ચપલ હેાય છે તેા તે ચાર કષાયરૂપ ખાડામાં રથતે નાંખી દેવામાં વાર લગાડતા નથી. મનરૂપ સારથી પણું બેભાન હોય છે તે ઇન્દ્રિયારૂપ ઘેાડાઓને ઉન્માર્ગે હાંકે છે. અને જ્ઞાનરૂપ રસી (દારી) તે તજી દે છે. આત્મારૂપ રાજા પણ જો મેાહરૂપ ધેનમાં ઘેરાયલા હાય છે તેા શરીર રચને સારથી કયા ઠેકાણે હાંકી જાય છે તેનું ભાન રાખી શકતા નથી. શરીર રથ પણ દ્રઢ હાવા જોઇએ, તેમાં બેસનાર આત્મારૂપ રાજા પણ નાની અને સાવધાનતાવાળા ઢાવા જોઇએ. તેમજ મનરૂપ સારથીને આદેશ કરનાર હેાવા જોઇએ અને મનરૂપ સારથીને પોતાના વશમાં રાખ નાર હાવા જોઇએ. મનરૂપ સારથી પણ ઇન્દ્રિયારૂપ ઘેાડાઓપર કાબુ રાખનાર હાવા જોઇએ. જો આત્મા અને મન એ બે ઉચ્ચ જ્ઞાનથી સંસ્કાર પામેલા હાય છે તેા ઇન્દ્રિયરૂપ અશ્વાને વશ કરી શકાય છે. આત્મારૂપ રાજાએ મનરૂપ સારથી કઇ તરફ્ શરીર રથને શા માટે હાંકે છે તેની સંભાળ રાખવી જોઇએ. ઇન્દ્રિયારૂપ અશ્વા જ્યાં રથને ખેંચી જાય ત્યાં જવું ન નેઇએ. ઇન્દ્રિયારૂપ અશ્વાના ઉપર કાપ્યુ મુકવા જોઇએ. ઇન્દ્રિય અશ્વા મન સાથીની પ્રેરણા વડે ચાલે છે. માટે આત્માએ મનરૂપ સારથીને ક્ષણુ માત્ર પશુ છુટા ન મુકવા જોઇએ. મનરૂપ સારથીના ભરેસાપર રથને ચલાવવા ન દેવા જોઇએ. સારથી રથ અને ધાડાના માલીક આત્મારૂપ રાજા છે. જો તે મનરૂપ સાથીને વશ કરે તેા રાગદ્વેષના અભાવે ઇંદ્રિયારૂપ અશ્વાની
For Private And Personal Use Only