________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાદ્ધધર્મર
ચાને
શ્રાવક ધર્મ સ્વરૂપ.
ભાગ બીજે.
પ્રથમ ભાગમાં વર્ણવેલ શ્રાવકના પૂર્વોક્ત એકવીશ ગુણને જે ધારણ કરે છે; તે ખાવા પણું પામવાને માટે યોગ્ય ગણાય છે. શ્રાવક શબ્દનો અર્થ નીચે પ્રમાણે જાણ
છો. श्रद्धालुतां श्राति शृणोति शासनं, दानं वपेदाशु वृणोति दर्शनम् ॥ कुन्तत्यपुण्यानि करोति संयम तं श्रावकं पाहु रमी विचक्षणाः ॥१॥
જે શ્રદ્ધાળુતાને અંગીકાર કરે, શાસનને સાંભળે, દાનને આપે અને દર્શનને વરે, પાપને છેદે અને સંયમને કરે તેને વિચક્ષણે શ્રાવક કહે છે.
સ્થાનાંગ સૂત્રમાં શ્રાવકના ભેદ બીજી રીતે કહ્યા છે, તત્પટિ:
चबिहा समणोवासगा पन्नत्ता तंजहा. अम्मापिय समाणे, भाय. समाणे, मित्त समाणे, सवत्तिसम्ाणे, अहवा चउविहा समणोवासगा पत्रता, तंजहा, अभ्यं सलमाणे, पडागसमाणे, खाणुसमाणे, खरंटलमाणे, एतेच साधूनाश्रित्य दृष्टव्यास्तेचामषिां चतुर्णा मध्ये कस्मिन्नवतरन्तीति ?
શ્રમષાસક (બાવક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ રીતેમા બાપ સમાન, ભાતસમાન, મિત્ર સમાન, અને શોકય સમાન.
મા બાપ સમાન શ્રાવક હોય છે તે સાધુ વર્ગની પ્રેમથી ભકિત કરે છે. મા બાપ પિતાના પુત્રના છિદ્ર ઢાંકે છે, અને ગુણે પ્રગટ કરે છે, પુત્રની ઉન્નતિ માટે સદાકાલ પ્રયત્ન કરે છે, પિતાના પુત્રોને કારણ પ્રસંગે એકાન્તમાં શિખામણ આપે છે, પુત્રની ઉન્નતિ દેખી ખુશી થાય છે, પુત્રોપર અત્યન્ત સ્નેહ ધારણ કરે છે, પુત્રો માટે મરી મથે છે, તેમ કેટલાક શાહ સાડાઓ આશ્રમ માબાપ જેવા હોય છે. સાધુઓને પંચાચાર પાળ
For Private And Personal Use Only