________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫
જન્મ પામ્યા છતાં પણ વીતરાગ વચનથી પરામુખ રહેવાય તે મોટી દુર્દશા: જે પુરૂષોને જૈન ધર્મને યથાર્થ બોધ નથી તેમને વિવેકરૂપ નયનને પ્રાદુર્ભાવ થતો નથી. તેઓને યથાર્થ વિવેક વિના સંસાર અસાર ભાસતાં નથી અને આત્માની મુક્તિ થતી નથી. છે, એમ કહી સદગુરૂ વચનથી શ્રદ્ધા થતાં અન્ય સર્વ પ્રપંચ રૂ૫ ભાસે છે; અને એમ શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. કહ્યું છે કે–
દુહા જાયું આત્મ સ્વરૂપ જબ, તબ શિવ સુખની આશા આત્મ સ્વરૂપ જાણ્યા વિના, હવે ન કર્મનો નાશ આત્મસ્વરૂપના જ્ઞાનથી, એહ સંસાર અસાર; વિષયે વિષસમ ભાસતા, ઉદાસીનતા ધાર, માન મેટાઇ જગતની, આખર ભાવે સાથ; પરભાવમાં રાચવું, બાવળને જર્યું બાથ. જગમાં જશને કારણે, ચાલે સારી ચાલ; પણ સાથે નહીં આવશે, આત્મ સ્વરૂપ નિહાળ, બહેત ગઈ છેડી રહી, ચેત ચત છવ ચેત; શરીર છૂટી જાવશે, કાળ ઝપાટા દેત.. નજરે તોરી દેખતાં, મૃત્યુ પામે અનેક; આશા મટી શું કરે, ભૂ ભાન તું છે, સ્વાર્થપણું સંસારમાં, મનમાં ખૂબ વિચાર ધર્મ ધ્યાન ચિત્ત ધારતાં, તરીએ ભવજલ પારચેતન ચેતે ચિત્તમાં, જવું છે એક દિન; મેહે મત ભૂલા પડે, થાએ ધર્મ લીન આતમ તે પરમાત્મા, તેનું ધરજે ધ્યાન; આપ આપ વિચારતાં, વાગે જિત નિશાન. એકીલે તું આવીયે, એકીલો તું જઈશ, પરને પિતાનું કરી, તે પસ્તાઈશ.. આજ કાલ કરતાં થકા, દિવસ ચાલ્યા જાય; મોહે ઘેર્યો આતમા, પરભવમાં દુખ પાય. અનેકાન્તથી આભની, સ્વરૂપ પ્રાપ્તિ થાય; જન્મ જરાદિક દોષ સબ, નાશ થતાં શિવ પાય. ૧૨,
For Private And Personal Use Only