________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
વચનામૃત.
આમ અત્ત જીવા માને છે. તસ્માષ્ટોાત્ પુનઃચ્ચે હોદ્દાય મેળ (.તે લેાકમાંથી તે પાછે! આ લેાકમાં કર્મને માટે આવે છે ) આ વાક્ય ઉપરથી આત્માને કર્મ લાગે છે. આત્મા એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરે છે. ત્યારે આત્મા રાય પણ ડરે છે. ત્યારે સિદ્ધ થયું કે આત્મા કર્મના કર્તા છે અને આત્મા કર્મના બાકતા છે. અને આત્મા કમઁ કરી સંશ્લેષિત થાય છે, અને આત્મા કર્મ થકી મૂકાય છે હવે તે વિષે સમીક્ષાઆત્મા મરીને ચંદ્રમામાં જતા નથી. ચંદ્રમાને લોક માનવા પણુ અસત્ય છે. સાક તેા ત્રણ છે. વહોર, અધોછો, તો જા; વા ચતુર્દેશ રજ્ગ્યામજ એ વિના ચંદ્રમાનેજ લાકમાં માનવા તે ખોટું છે. દરેક મનુષ્યા મરી ચંદ્ર મામાં જતા જથી. હવે ચંદ્ર વિષે વિચાર કરીએ. આ પ્રત્યક્ષ દેખાતું ચંદ્રનું વિમાન રત્નમય છે. તેની અંદર ચંદ્ર દેવતાના વાસ છે. તેનું શરીર સાત હાથથી વિશેષ નથી. બીજા પણ કેટલાક દેવા ચંદ્ર વિમાનમાં છે. સારાં કર્મ કર્યાં હાય તા કાઈ છત્ર ત્યાં ઉત્પન્ન થાય છે, પણ સર્વ ભરીને ત્યાં જતા નથી. જુદી જુદી ગતિમાં કર્માનુસારે જીવે પણ ઉત્પન્ન થાય છે માટે જીવા
ચંદ્રમામાં જાય છે, એમ કહેવું અસત્ય ઠરે છે.
ध्यानं दु:खनिधानमेव तपसां
'
संतापमात्रं फलं स्वाध्यायोऽपि हि बंध एव कुधियातेऽभिग्रहाः कुग्रहाः ॥ अश्लाघ्या खलु दानशीलतुलना, तीर्थादियात्रा वृथा, सम्यक्त्वेन; विहीनमन्यदपि यत्तत्सर्वमंतर्गः ॥
ભાવાર્થઃ—સમ્યકત્વ એટલે દેવગુરૂ ધર્મની શ્રદ્ધા તે વિના, ધ્યાન તે દુ:ખના ભડાર છે, અને સમ્યકત્વ વિના તપશ્ચર્યા પણુ સંતાપ માત્ર છે. સમ્મ કવ વિના સ્વાધ્યાય પશુ છંદીખાના રૂપ છે. ખરાબ બુદ્ધિથી જે કંઈ અભિ ગ્રહ ગ્રહણ કરવા તે પણ કુગ્રહ બરાબર છે. અને સમ્યકત્વ વિના જ્ઞાન શિલાદિ પણ અપ્રશંસનીય છે; સમ્યકત્વ રહીત થઇ અન્ય જે કંઇ કાર્ય કરવું તે ગડગુખડ તુલ્ય છે. માટે ભવ્યજીવા ! સમ્યકત્વની પ્રાપ્તિ માટે સવમ પુનઃ પુનઃ કરા ! શ્રી જીનેશ્વર કથિત તત્ત્વ પામ્યા વિના સમ્યકત્વ એટલે શું તે પણ જાણી શકાતું નથી, માટે જીનાજ્ઞા મુજબ મેાક્ષ તાભિલાષીએ શ્રી સ્યાદ્વાદવાણીના લાભ શ્રી સદ્ગુરૂ દ્વારા લેવા. મનુષ્ય
For Private And Personal Use Only