________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
॥ જોજ ।
प्रत्यासत्तिं समायातै विषयैः स्वांतरंजकैः ।।
न धैर्य स्खलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥ १ ॥
પ્રાપ્ત થયેલા મન હરનાર વિષયેાવડે જેનું હૃદય રખલાયમાન થાય નહીં તે વૃદ્દા જાણવા. વળી કહ્યું છે કે—
॥ શ્નોજ
हेयोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ॥ तरुणोऽपि युतस्तेन वृद्धैर्बुद्ध इतीरितः ।। १ ।।
૩૨૭
જે વૃદ્ધ છતાં પણુ ડેય, ગેય અને ઉપાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણાના સરદાર જાણવા. કારણ કે તે અવિવેકી અજ્ઞ તણુના જેવું આચ. રણ કરે છે તેમજ તરૂણુ છતાં પણ મેય, હેય અને ઉપાદેયના જ્ઞાન સહિત હાય તેને વૃદ્ધેાવડે વૃદ્ધ કહેવાય છે.
એવા પ્રકારના વૃદ્ધે પુરૂષ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણુ કે તે યથાવસ્થિત તત્ત્વના જાણકાર હાય છે, ઉત્તમ ગુણવંત પુરૂષોને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે, તેવે! મનુષ્ય વિશેષજ્ઞ અને છે અને તે દરેક કાર્યના અનુભવેાને સારી રીતે જાણી શકે છે. વૃદ્ધ પુરૂષાની સેાખતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે—
|| ગાથા |
उत्तमगुण संसग्गी, सीलदरिद्दपि कुणइ सीलङ्कं ॥ जहमेरु गिरि बिलग्गं, तणंपि कणगत्तणमुवेइ ॥ १ ॥
ઉત્તમ ગુણવંત પુરૂષની સાખત, ઉત્તમ સ્વભાવહીનને પણુ સારા સ્વભાવવાળા ખનાવી દે છે. મેરૂપર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણપાની શાભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું.
For Private And Personal Use Only
સડકટ પડતાં પણ ધૈર્યતા રાખીને વૃદ્ધ પુરૂષોને અનુસરવું કે જેથી વિપત્તિયાને પણુ નાશ થઈ જાય. વિદ્વાન્ અનુભવી ગીતાર્થે સાધુ વગે. રૅના વૃદ્ધમાં સમાવેશ થાય છે. જેણે પેાતાના આત્માને વૃદ્ધવાણીરૂપ પાણીથી પખાળ્યા નથી તે રક જતના પાપમેલ શી રીતે દૂર થઇ શકે ? અર્થાત્ દૂર ન ચઢ઼ શકે,