________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ર૬
આવક ધર્મ સ્વરૂપ.
છે. અનેકાન્તનયથી સર્વ પદાર્થીનું સ્વરૂપ સમજવાને માટે વિશેષન ગુણુની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરૂપાસે તત્ત્વના અભ્યાસ કરતા નથી, અનેક અપૂર્વ શાસ્ત્રાને સાંભળતા નથી, તે વિશેષજ્ઞ બની શકતા નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રાનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકોને અધિકાર પ્રમાણે વાંચવાં અને તે ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષન ગુણ પ્રાપ્ત થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષજ્ઞગુણની પ્રાપ્તિ માટે વૃદ્ધાનુ થવાની જરૂર છે. વૃદ્ધ પુરૂષાને અનુસરવાથી ધણું જાણી શકાય છે, માટે હવે વૃદ્ધાનુગ ગુણનું વિવેચન કરે છે.
--
१७ सतरमो वृद्धानुग गुण.
बुढो परियणबुद्धी, पावायारे पवत्तइ नेव ||
યુઢળુવ છું, સંતળાવિયા મુળા જૈન ! ૨૭ ||
વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હેાવાથી પાપાચારમાં પ્રવર્તતા નથી, તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી, કારણ કે સેાબત પ્રમાણે ગુણી આવે છે.
પરિપત્ર બુદ્ધિવાળાને વૃદ્ઘ પુરૂષ કહે છે, કારણ કે તેવા પુરૂષ અનેક અનુભવાવડે ધડાયલા હોય છે. વૃદ્ધ પુરૂષાનું લક્ષણુ નીચે પ્રમાણે જાણુવું. ।। જોñ ॥ तपः श्रुतधृतिर्ध्यान विवेकयमसंयमैः ॥
ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः ॥ १ ॥
જેઓ તપ, શ્રુત, ધૈર્ય, ધ્યાન, વિવેક, ચમ અને સંયમો વધેલા હાય તેજ અત્ર વૃદ્ધે જાણવા અને તેજ વખણાય છે, પણ ધેાળા વાળવર્ડ વૃદ્ધપણું કંઈ ગુણ્ણા વિના આવી જતું નથી. વળી કહ્યુ છે કેઃ— ॥ જોહ્ન ।। सत्तवनिकषोद्भूतं विवेकालोकवर्धितम् ॥
ચેાં જોધમય તત્ત્વ, વૃદ્ધા વિવુાં મતાઃ || જ્।।
ખરા તત્ત્વરૂપ કસેટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું જીનમય તત્ત્વ જેઓએ પ્રાપ્ત કર્યું હાય, તેજ વૃદ્ધે પડિતાને માનવા ચેાગ્ય છે. વળી કહ્યું છે કે~~
For Private And Personal Use Only