________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
१२. बारमो गुणानुरागगुणः .
गुणरागी गुणवन्ते, बहुमन्नइ निग्गुणे उवेहेइ ।।
गुणसंगहेपवत्तइ, संपत्तगुणं न मइलेइ ॥ १२ ॥
ગુણાનુરાગી પુરૂષ ગુણવંતોનું બહુમાન કરે છે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે. ગુણના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણને મલીન કરતો નથી. ગુણાનુરાગી યતિ અને શ્રાવકોના ગુણેને દેખવા સમર્થ થાય છે. ગુણઓના ગુણનું બહુમાન કરવું એને અર્થ એ થતું નથી કે જે દુર્ગ. ણીઓ હોય તેની નિન્દા કરવી. “શત્રમાં પણ ગુણ હોય તો કહેવા અને ગુરૂમાં પણ દોષ હોય તો તે કહી બતાવવા માં આવું કોઈ તરફથી કહેવામાં આવે તો તે સત્ય નથી, કેમકે ગમે તે મનુષ્યોમાં દે હોય પણ તે કહેવા યોગ્ય નથી, તેથી વિવેકનંતોએ સમજવું કે નિર્ગુણીઓની પણ કદી નિજા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પોતે સંકિલન્ટ ચિત્તવાળો નહીં હોવાથી તેિવાઓની પણ નિન્દા કરતા નથી. કહ્યું છે કે –
વ્હો || सन्तोप्यसन्तोऽपि परस्य दोषा, नोक्ताः श्रुता वा गुणमावहन्ति । વૈrળ વ વર્ષથતિ, તુચ તવનિત પર શુદ્ધિક ?
છતા કે અછતા પારકા દેષ કહેતાં કે સાંભળતાં કશો ગુણ થતું નથી. તેઓને કહી બતાવતાં વૈરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વે પ્રકારના ગુણે મળી શક્તા નથી. સાધુ અગર શ્રાવક વર્ગમાં જે જે ગુણે જે જે અંશે હોય તેને દેખી સાંભળી પ્રમોદ - ભાવના ધારણ કરવી. અવગુણે સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચ તુરાઈ નથી પણ ગુણે જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગવિના છદ્મસ્થ છમાં સર્વ ગુણો હોતા નથી. જો અન્યના ગુણોની પ્રશંસા કરી તે તે ગુણોને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગણોને કહી તે તે પ્રકારના દુર્ગુણને પામે છે. કોઈ પણ જીવમાં કોઈ ગુણ પામવો તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કે –
For Private And Personal Use Only