________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ
પ્રવાહ સર્વત્ર પ્રસરાવી શકતો નથી. કિલષ્ટ પરિણમી મનુષ્ય, સહજ વાતમાં મહાન કલેશનું યુદ્ધ આરંભે છે, જ્યાં ત્યાં વેર ઝેરનાં બી રોપે છે અને તેનાં ફલ ભવોભવમાં પિતે ભોગવીને દુઃખ પામે છે. ક્રપરિણામ ધારક, પિતાના દેષને પિતે દેખી શકતા નથી.
ગુરૂ પણ ક્રર મનુષ્યને ઉપદેશ આપતાં ભય પામે છે કારણ કે જે તે મને ઉપદેશ ક્રૂર મનુષ્યના મનમાં ન રૂઓ તે ગુરૂને પણ ઉપાધિ કરે છે, માટે કૂરપણુને ત્યાગ કરી અકૂરભાવ પ્રાપ્ત કરવો જોઈએ.
અક્રરભાવથી મનુષ્યનું ભલું કરી શકાય છે. વૈરની પરંપરાનો નાશ કરવો હોય તો અકૂરભાવ ધારણ કર જોઇએ. અર પરિણામથી દુષ્ટ મનુષ્યનું પણું ભલું કરી શકાય છે. અક્કર પરિણામથી અન્ય મનુષ્યોને પ્રેમ મેળવી શકાય છે. અ ર પરિણામથી વૈરીઓનાં વૈર નાશ કરી શકાય છે અને ધર્મરનની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે, માટે મનુષ્યએ શ્રાવકપણું પ્રાપ્ત કરવા અક્કર પરિણામ ધારણ કરવો જોઈએ. અફર મનુષ્ય પાપકર્મથી બીએ છે, માટે અક્રગુણુ કહ્યા પછી પામી હતા ગુણને વર્ણવે છે.
६. छटो पापभीरु गुण.
इह परलोयावाए, संभावंतो ने वट्टए पावे ॥ बीहइ अजसकलंका, तो खलु धम्मारिहो भीरू ॥६॥
આ લોક ને પરલોકના સંક્ટ વિચારીને જ પાપમાં પ્રવર્તતે નથી અને અપયશના કલંકથી ડરતો રહે છે તે ભીરૂ: કહેવાય છે; એવા પ્રકારનો ભીરુ પુરૂષ, ધર્મને યોગ્ય ગણાય છે. . આ લોકના અપાય એટલે, રાજ તરફથી થતી ધરપકડ, લોકમાં હેલના, લોકોને ધિક્કાર અને પરલોક અપાય (નરકગતિ ગમનાદિકને) માનતો છતો હિંસા જૂઠ વગેરે કાર્યોમાં પાપભીરુ મનુષ્ય, પ્રવેશ કરતા નથી. પાપભીરૂ, જે જે હેતુથી પાપ આવે તે તે હેતુથી અહીતો રહે છે અને તે તે હેતુઓને આકરતો નથી. પાપના કાર્યમાં ગમે તે લાલચથી પગ મૂકતાં ડરે છે અને તે પાપીઓની સંગતિથી પણ ડરે છે. ગમે તેવા કલેશપ્રસંગમાં પણ અન્યનું બુરૂ કરતાં ભય પામે છે. કારણ કે તે જાણે છે કે અન્યનું
For Private And Personal Use Only