________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વા
ગુણુ અરૂપી છે તે છદ્મસ્થના જ્ઞાનથી જાણી શકાય નહીં. વ્યવહાર શ્રહારૂપ સમ્યક્ત્વને તે પેાતાની શ્રદ્ધાથી તરતમ યેાગે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન વિના શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થતું નથી, માટે શ્રાવક ધર્મ જાણવા માટે પ્રથમ જૈનતત્ત્વાના અભ્યાસ કરવા જોઇએ. જૈન તત્ત્વાનું શ્રણ સદ્ગુરૂ મુખથી કરવું જોઇએ. શ્રી ભગવતી સૂત્રમાં શ્રાવકને છઠ્ઠુઠ્ઠા, દીયા, જગ્યાો ચુદ્દીતાૉઃ અર્થને પામેલા અને અર્થને ગ્રહણ કરેલા એવા કહ્યા છે. ચુળોતિ ધર્મ શુહલારશાત્ જ્ઞ શ્રાવત્ત: ગુરૂ પાસેથી જે તત્ત્વ સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મ તત્ત્વનું જ્ઞાન થયા વિના શ્રદ્ધા થઇ શકતી નથી અને શ્રદ્દા વિના શ્રાદ્દપણું પ્રાપ્ત થર્ક શકતું
નથી, માટે પ્રતિદિન જૈન શાસ્ત્રનું ગુરૂ પાસે શ્રવણુ કરવું જોઈ એ. પ્રશ્ન—શ્રાવક થવા માટે અન્ય કયા કયા ગુણા ધારણ કરવા જોઇએ? ઉત્તર-ઉત્કૃષ્ટ એકવીસ ગુણુને ધારણુ કરવા જોઇએ.
પ્રશ્ન-એકવીસ ગુણુ ક્યા ક્યા છે તેમજ તે પ્રત્યેકનું સંક્ષેપમાં સ્વરૂપ
સમાવશા?
ઉત્તર-શ્રી ધર્મરત્નપ્રકરણુમાં નીચે પ્રમાણે શ્રાવકના એકવીસ ગુણ
લખ્યા છે. તરાઇઃ
धम्मरयणस्स जुगो, अख्खुद्दो रुववं पगइसोमो; लोगपिओ अक्कूरो, भीरु असढो सुदख्खिण्णो. लज्जालुओ, दयालु, मज्जत्थोसोमदिठ्ठि गुणरागी; सह सुपर खजुत्तो, सुदीहदसी विसेसन्नू. बुट्टागो, विणीओ, कयण्णुओ पर हियत्थकारी य तह चैत्र लद्धलख्खो, इगवी सगुणेहिं संपन्नो. અક્ષુદ્ર, રૂપવાન, શાન્તપ્રકૃતિવાળા, લોકપ્રિય, અક્રૂ, પાપભી, નિષ્ક પટી, દાક્ષિણ્યવાન, ભાજી, દયાળુ, મધ્યસ્થસામ્યદ્રષ્ટિવાળા, ગુણાનુરાગી, સત્કથક, સુપક્ષયુકત,દીર્ધદર્શી,ગુણુદેષન, વૃદ્ધજનને અનુસરનાર, વિનીત, કૃત,
३
ક
૧૪
૧૩
૧૫
૧૪
૧૬
૧૭
પરાપકારી અને લÜલક્ષ્યવત; એ એકવીસ ગુણુને જે મનુષ્ય ધારણ કરે છે તે ધર્મરત્નને પાત્ર થઈ શકે છે.
For Private And Personal Use Only