________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्राद्ध धर्म स्वरूप
યાને
શ્રાવક ધર્મ સ્વરૂપ.
પ્રથમ ભાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मंगलाचरणम्.
त्वा श्रीमन्महावीरं गुरुं धर्मोपदेशकम् ॥ શ્રાદ્ધને વરવું વૈ યંતે જોષહેતને ? ।।
શિષ્યપ્રશ્ન—હે સદ્ગુરૂ મહારાજ! શ્રાવકના ધર્મ શું છે, તે મ્હને કૃપા કરી સમજાવશે ?
ગુરૂ—હે શિષ્ય 1 શાસ્ત્રામાં શ્રાવકના ધર્મ સારી રીતે બતાવ્યા છે અને તે તારે અવસ્ય જાણવા જોઇએ.
શિષ્યપ્રશ્ન—તે જાણુવાથી શું લાભ થાય ? ગુરૂ—શાસ્ત્રમાં શ્રાવકનો ધર્મ જેવા કહ્યા છે, તેવા જે પાળે તે અલ્પકાળમાં મુક્તિપદ પામે.
શિષ્યપ્રશ્ન શ્રાવક શી રીતે ઓળખી શકાય ?
ગુરૂ-શ્રાવકને યાગ્ય કહેલા સદ્ગુણ્ણા તથા શાસ્ત્રમાં કહેલા આચારીને યથા શક્તિ પાળે તે ઉપરથી આ શ્રાવક છે એમ આળખી શકાય છે. શિષ્યપ્રા—કયારે શ્રાવકપણું પ્રાપ્ત થાય ? સુરૂ—નિશ્ચયથી ચેાથુ' અગર પાંચમું ગુણુઠાણું પ્રાપ્ત થાય ત્યારે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. અનન્તાનુબંધી ચારકષાય, સમકિતમેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેાહનીય એ સાત પ્રકૃતિયાના ઉપશ્ચમ, ક્ષયેપશમ વા ક્ષાયિકભાવ એ ત્રણમાંથી ગમે તે ભાવ ઉત્પન્ન થાય ત્યારે ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ચેાથા ગુણુઠાણાને અવિરતિ સમ્યગ્દષ્ટિગુણુસ્થાનક કહે છે. ચેાથા ગુણુાણે અવિરતિ શ્રાવક્પણું પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ તીર્થંકરના શ્રાવક શ્રીકૃષ્ણ હતા, તે
For Private And Personal Use Only