________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
ગુણાનુરાગ
છિત હાય, તાપણુ પરના દોષ એલવાથી ખરાબ લાગે છે. એ એમ માને છે કે હું સારૂં કરૂં છું, પણ તેથી તે પેાતાનું અને પરંનું અહિત કરે છે, કારણ કે અવગુણુ ખેલવાથી પેાતાનું તેા પ્રત્યક્ષ અહિત થાય છે તેવીજ રીતે અન્ય પુરૂષો તેની કહેલી વાત સાંભળીને અરૂચિવાળા બને છે. તેથી તેઓ ગુણાને પણુ લેઇ શકતા નથી. એક સરેાવરમાં પેઠેલા પાડા, પાણી ડહેાળા નાખે છે તેથી પાતે પણ નિર્મળ જળ પી શકતા નથી અને અન્ય પશુઆને પણુ જળ પીતાં વિશ્ર્વ કરે છે, તેથી પાડે ગાંડા ગણાય છે. તેવી રીતે આ નામના મનુષ્યમાં પચ્ચીસ ગુણુ છે અને એક દોષ છે. ૪ ના મનેા પુરૂષ આ નામના પચ્ચીશ ગુણી સામું જોતા નથી અને એક ધ્રુષ દેખી જગમાં જ્યાં ત્યાં નિંદા કરતા કરે છે, તેથી પરિણામ એ આવે છે કે તે અની સાથે વેર ઝેર ખાંધે છે. ક્ષના દોષ દૂર કરી શકતા નથી, પચ્ચીશ ગુણુ લેઈ શકતા નથી અને અન્ય પુરૂષાને પચ્ચીશ ગુણુ લેવામાં વિશ્વ નાખે છે, માટે તે વિશ્ર્વસતાષી લેખાય છે. ૢ એમ ધારે છે કે રખેને કાઈ અને રાગી અને? માટે તે એક દોષને ઉન્નાડે છે; પણ ત્રના પચ્ચીશ ગુણાથી સર્વ મનુષ્યા એક દોષ છતાં પણુ આકર્ષાય એમાં આશ્રર્ય નથી. વની ધારેલી ધારણા નિષ્ફળ જાય છે અને લેાકમાં તે નિવ્રુક ગણાય છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણી પુરૂષ પણ અન્યના અવગુણુ ખેલતા ખરાબ લાગે છે, તેા દુર્ગુણીનું તેા શું કહેવું; તે સભ્યા સમજી શકશે.
દુષ્ટ ભાવથી છતા વા અછતા દોષા ગ્રહણ કરવાથી પાપાત્મા બને છે.
जो परदोसे गिण्हइ, संतासंतेवि दुट्टभावेणं;
सो अप्पाणं बंधइ, पावेण निरत्थगावि. ॥ १० ॥ ભાવાર્થ—દુષ્ટભાવથી જે આત્મા, પરના છતા વા નહિ છતા દે।ષોને ગ્રહણ કરે છે તે પાપ વડે પેાતાના આત્માને નિરર્થક બંધનમાં નાંખે છે. પરમાં દોષ હાય તાપણુ કહેવાની કંઇ પુણ્ જરૂર નથી. ધારો કે ન નામના પુરૂષમાં પંચ મહાવ્રતમાંના ચાર છે અને એક વ્રત નથી. અર્થાત્ તે વ્યભિચારી છે. ટ નામને પુરૂષ તે જાણે છે અને આખા શહેરમાં તેની ખેતી કરવા જ્યાં ત્યાં બકમકાટ કરે છે. આથી તે : પાપ કર્મથી ટ નામના પુરૂષ બંધાય છે, પણ કંઈ તે કર્મથી છુટતા નથી; ત્યારે નાહક તેણે નિંદા કરી એમ સિદ્ધ થયું. ૩ નામના પુરૂષના નિંદાના
For Private And Personal Use Only