________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮
wwwwwwwwwwwwwwwwwww कलापसामग्रीवशात् दुःखमुपभुक्ते तदास्वभावभेदानित्यत्वापत्या स्थिरैकरुपतो हानिप्रसङ्ग एवं दुःखमनुभूय सुखं भुजानस्यापिः वच ચમ્ નાશ ઉત્પત્તિ રહીત સ્થિર એક રૂપર્વ નિત્યનું લક્ષણ છે. જ્યારે આત્મા સુખને ભોગવી સ્વકારણ સમુહ સામગ્રીવશે. કરી દુઃખને ભેગવે છે, ત્યારે સ્વભાવને ભેદ થવાથી અનિચવાપત્તિથી વિહત હાનિકસંગ પ્રાપ્ત થાય છે–એ પ્રમાણે દુઃખને ભોગવનાર આત્મામાં નિત્ય લક્ષણ ઘટી શકતું નથી. સ્વભાવનો ભેદ થાય છે માટે કહ્યું છે કે–ચા. સલમ..
नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बंधमोक्षी दुनीति वादव्यसनासिनैवं परैर्विलुप्तं जगदप्यशेषम् ॥ २७॥
એકાંતે આત્માને નિત્ય યા એકાંતે આત્માને અનિત્ય માનવાથી પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, ઈત્યાદિ તત્વ વ્યવસ્થા ઘટતી નથી. પવિત્ર આત્મા નિય છે પવિત્ર આત્મા આવિ છે. સ્યાદાદરીત્યા એ સર્વ આત્મામાં ઘટે છે. સૂમ બુદ્ધિથી અભિનિત્ય જાણ્યાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, દરેક તત્ત્વનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂગમ દ્વારા ધારવાથી શંકાઓને નાશ થાય છે. મનુષ્ય જન્મ પામી જેણે આત્મતત્વનું સ્વરૂપ જાણ્યું નહિ, અને મેહ માયામાં આયુષ્ય પૂર્ણ કર્યું તેનું જીવતર નિષ્ફળ જાણવું. કાળના સપાટાથી પ્રતિદિન શરીર ઘસાતું જાય છે. તે પણ આશા તૃષ્ણાઓ ઘસાતી નથી. ઉલટી વૃદ્ધિ પામતી જાય છે. અંજલી જળવત આયુષ્ય જળ ખુટી જાય છે. માત્રા વેત રેત. મોહમાયાને ત્યાગ કરી આત્મસ્વરૂપનું ચિંતવન કર નિદિધ્યાસન કર. સાંસારિક પદાર્થોના મોહથી રાત્રિ દીવસ ગદ્ધાવૈતરૂ કરી સ્થિર ચિત કરી બેસી શકતો નથી. પણ આત્મા યાદ રાખ. “વળી સેવા પત” ચદશી મતિ તારી મતિઃ વાવે તેવું લણે આ વાક્યોથી સાર
ખેંચી ધર્મ માર્ગમાં હિત બુદ્ધિથી પ્રવૃતિ કરવી તેજ તત્વતઃ સાર છે. યાદ રાખ કે ઘડી દિવસ પક્ષ માસ વર્ષ એમ કાલ વહેતે જતાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. મનના વિચાર મનમાં રહી જશે. હવે તે સાથે. અતિમા નું પ્રમાદ કરીશ નહિ, ધર્મમાર્ગે પ્રવૃત્તિ કરકે જેથી રાત પામીશ.
દુહા પ્રિવ્ય ક્ષેત્રને કાલભાવ યોગે ધર્મ સધાય,
નિમિત્ત સે શુદ્ધ જેમ, કર્મ કલંક કટાય. દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવ યોગે ધર્મ સાધી શકાય છે. હે ભવ્ય. શુદ્ધ મિમિત્ત કારણોને સે કે જેથી આત્માને લાગેલું કર્મરૂપ કલંક દૂર થાય
For Private And Personal Use Only