________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનેરથી માત્ર કાર્ય સિદ્ધ થતું નથી. (ઉદ્યમ હીન સુતેલા સિંહના મુખમાં હાથીઓ કંઈ પ્રવેશ કરી શકતા નથી.) ઉધમ કરવાથી અલભ્ય વસ્તુની પણ પ્રાપ્તિ થાય છે. ભાવીભાવ ઉપર આધાર મૂકી ઉઘમ હીન થવું નહિ. ઉધમ બે પ્રકાર છે. પ્રવાજથમ ૨ ચમ. ધર્મ માર્ગમાં ઉદ્યમ કરે તે પ્રશસ્ય ઉધમ છે. અને બનાં ફાન કરે તે મરાય ઉદ્યમ છે. જ્ઞાન, દર્શન ચારિત્રાદિગુણોની પ્રાપ્તિ ઉદ્યમ થકી છે. કેટલાક છો એમજ માની બેસે છે કે-ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉદ્યમ કરેલો નિષ્કલ જાય છે. એમ માની આત્માને ચારગતિ ભવભ્રમણામાં ઉતારે છે. ભવસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે વિશિષ્ટ જ્ઞાનવિના જાણું શકાતું નથી. માટે ઉદ્યમ ત્યાગવો નહિ. ઉદ્યમ એટલે પુરૂષાર્થ તે વિના મુક્તિની પ્રાપ્તિ નથી. માટે ધર્મ માર્ગમાં યથાશક્તિ ઉદ્યમ કરે. ધર્મ, દેલત કરતાં અત્યંત અધિક છે. જે જગ્યાએ જવાથી આત્મહિત થતું ના હોય, અને ધર્મ થકી ભ્રષ્ટ થવાય, તે જગ્યાને ત્યાગ કરવો. દુનિયામાં કોઈ સુખી થાય છે, કોઈ દુઃખ ભેગવે છે, તે પ્રત્યક્ષ પુણ્ય પાપનું ફલ જાણવું. કાયા અનિત્ય છે. ભાડાની કોટડી સમાન છે, ક્ષણભંગુર છે. સાત ધાતુથી બનેલી છે. એની વૃદ્ધિ અને હાનિ થયા કરે છે, રોગોનો પ્રવાહ કાયાની પંઠે લાગે છે. એ કાયાની એક દિવસ સ્મશાનમાં રાખ થઈ જશે અને તે રાખની માટી થઈ જતાં તેથી લોકો પિતાનાં ઘર બાંધશે. આ દુનિયામાં જેટલા મનુષ્ય જમ્યા તેટલા સર્વ આજ સુધી રહ્યા હોત તો ચાલવાની જગ્યા પણ મળી શક્તા નહીં. પણ કાળ સર્વનું ભક્ષણ કરતો જાય છે. મનુષ્ય દરરોજ જાણે છે કે હું મોટો થતો જાઉં છું પણ જ્ઞાની જાણે છે કે દરરોજ આયુષ્ય ખુટવાથી નાનો થતો જાય છે. જેવું શરીર અંદરનું છે તેવું બાહ્ય કર્યું હોય તો વૈરાગ્ય થયા વિના રહે નહીં. અરણિના કાષ્ટ્રમાં અગ્નિ વ્યાપીને જેમ રહ્યા છે, તલમાં જેમ તેલ વ્યાપીને રહ્યું છે તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યા છે. કોઈ મતવાદી આત્માને અણુરૂપ માને છે, પણ તે યુક્તિ વિકલ છે. અણુરૂપ આત્મા તો રૂપી ઠરે છે અને આત્મા તો અરૂપી છે. તેથી તે અણુરૂપ નથી. કેટલાક મતવાડી અભિને વ્યાપક માને છે. પણ આત્મા વ્યક્તિરૂપે કરી વ્યાપક નથી. દાંપવા અને નિત્ય એવા અભિષે વા ઘટી શકે નહિ. કારણ કે એકાંત નિત્ય આત્માને સુખ દુઃખને ઉપભોગ ઘટી શકતો નથી. એવાદુનિચંહ્ય હિ ફળ अप्रच्युतानुत्पन्मस्थिरैकरूपत्वम् ततो यदात्मा सुखमनुभूय स्वकारण
For Private And Personal Use Only