________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૦
જેમ કાઈ તૃપ્તિ પામી શકતા નથી, તેમ આત્મા પોતાનાથી અન્ય પુદ્ગલ વસ્તુઓથી સુખ પામી શકતા નથી. સુખ એવી ભ્રાંતિ મુક્ત પુદ્ગલ વસ્તુમાં છે. તે અનાદિ કાળથી મિથ્યાત્વબુદ્ધિથી થાય છે. તે ટળ્યાથી સત્યસુખની શ્રદ્દા થાય છે. આ જીવે ચેારાશી લાખ છત્રયેાનિમાં અનંત વાર અનંત શરીર ધારણ કર્યાં. આકાશના જેટલા પ્રદેશ છે, તે પ્રત્યેક આકાશ પ્રદેશે આ આત્માએ અનંતવાર જન્મ મરણુ કર્યા; પણું સંસારને અંત આવ્યે નહિ. હજી પણ આત્મા સ્વશક્તિ ફે રવશે નહિ, તે કાણું જાણે કયાં સુધી સંસારસાગરમાં ભ્રમણુ કરશે. સ્વમાવસ્થામાં રાજ્ય રૂદ્ધિ પામીને જેમ કોઈ ઈશ્વર (સ્વામી) બની શકતેા નથી, તેમ પરવસ્તુ સંયાગી આત્મા સ્વસુખ ભાતા બની શકતા નથી. ઉલટું પરભાવ સંગતિથી સ્વજ્ઞાન દર્શન ચારિત્રાદિ ઋદ્ધિને હારે છે, અને જ્ઞાનાવરણીયાદિ કર્મ રાશિ ગ્રહણુ કરી ભવજળનિધિમાં ડૂબે છે. હવે હું ચેતન ! મેાહ નિદ્રાના ત્યાગ કર, અને આત્મ ઉપયોગે જાગૃત થા! પ્રમાદમાં દીવસે માળીશ નહિ. શ્રી વીતરાગ કથિત સ્વાદાત્ાાલનનું અવલંબન કર. વીતરાગ શાસનનું અવલંમન કરી અનંત જીવા મુક્તિ ગયા, જાય છે, અને જશે. આયુષ્યને ભરાસા નથી. વખત વહી જાય છે. આજ કાલ કરતાં વખત વીતી જાય છે. મનનું ધાર્યું મતંમાં રહી જશે. સ્ત્રી, પુત્ર, ભાઈ, એન, પિતા, ધર, હાટ, હવેલી મૃત્યુ બાદ સાથે આવશે નહિ. સબંધે સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થઇ છે. હે જીવ 1 તેમાં તું મુંઝા ઇશ નહિં. નવજ્ઞવત્ સંસારમાં ઔદાસીન્ય ભાવે હું ચેતન! દિવસ નિર્ગમન કરીશ તા પરમાત્મપર્ પામીશ. સાંસારિક સ્નેહ અસ્થિર છે. એક ઝાડ ઉપર એડેલાં પંખીઓના સમાગમ જેવા સગાં વહાલાંના સંબંધ છે. રામ પાંડવ જેવા શૂરવીર પુરૂષાનાં શરીર પણ એક ત્રણ હાથ જેટલી જગ્યામાં સમાઇ ગયાં. આ સંસારમાં કોઇ અમર રહ્યેા નથી, અને રહેશે નહિ. વિષય પિપાસાએ જીવા પુનઃ પુનઃ અધોગતિ ભજનારા થાય છે. ધન્ય છેતેમુનીશ્વરાને કે જેણે સાંસારિક સંબંધ ત્યાગ કરી આત્મહિત કરવા મહાવ્રતાદિ અંગીકાર કર્યો છે; અને રાગ દૂધ પરિષહની ફોજને હઠાવતા છતા આત્મસ્વરૂપને ધ્યાવે છે, અને આધિ, વ્યાધિ, ઉપાધિનું મૂળ જે કર્મોષ્ટક તેના નાશ કરે છે. અહિરાત્મપદત્યાગ આત્મતત્ત્વજ્ઞાનથી છે. અને આત્મતત્ત્વજ્ઞાનથી સમ્યક્ રીતે જીનાનાનું અવલંબન થાય છે. અને અંતરાત્મપદ્ પામી આત્મા પરમાત્મપર્ સ્વપ થઈ સાશ્વતપદ્ ભાટતા થાય છે.
उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति गजाः ॥
For Private And Personal Use Only