________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
વચનામૃત.
मधु बिन्दु दृष्टान्त जिम, तिम संसारे सुखः । अनुभवथी जोतां थकां, संसारे बहु दुःख. मोह तृष्णा अभिमानथी, सहुजन दुःखी थाय; થામાં વાર નવ તેનો, અનરામર પદ્ધ વય | ર
આ સંસારમાં આત્મા, મોહની કેફથી અસત્ય વસ્તુને સત્ય તરીકે જાણું ભ્રમથી ભૂલ્ય થકે સાંસારિક સુખને સત્ય સુખ તરીકે જાણ મુંઝાય છે. અને સત્ય વીતરાગ કથિત તત્ત્વથી અજાણ રહી ગ ઢ તનવ સ્વઆયુષ્ય નિરર્થક ગુમાવી અધોગતિ પ્રાપ્ત કરે છે. જીવ, સુખની આશાએ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે, પણ મોહાંધ આત્મા જાણી શક્તિ નથી કે સુખ તો કેવળ શુદ્ધ આત્મામાં રહેલું છે. કોઈ પણ જડ પદાર્થમાં સુખ રહેતું નથી, તેમજ શરીરમાં સુખ રહેતું નથી. જે શરીરમાં જ સુખ રહેતું હોય તો મૃત શરીરમાં તેની ઉપલબ્ધિ થવી જોઇએ, પણ થતી નથી; માટે સિદ્ધ થાય છે કે સુખ એ આત્માને ગુણ છે. ગુણ ગુણ છે, અને કાલા છે. સુખ અનંત છે, સુખ અરૂપી છે, સુખ શાશ્વત છે, સુખ અનાદિ કાળથી આત્મામાં છે. કર્માવરણને લીધે સંસારી જીવોને સુખ તિભાવે છે, અને કર્મનાશથકી સુખ આવિર્ભાવરૂપે પ્રકાશે છે, તાત્વિક સુખ આત્મામાં રહ્યું છે. અને તેની પ્રાપ્તિ અન્તરાત્મપણુથકી છે. કસ્તુરીઓ મૃગ જેમ મૃગમદ–ગંધ લેવા વનમાં ભટકે છે, પણ જાણતો નથી, કે મૃગમદ તો મારી પાસે છે. તેમ આ બાહ્યાભા અન્ય વસ્તુઓમાં સુખ છે, એવી ભ્રાંતિથી તેને પોતાની માની શકાય છે. અને અન્ય વસ્તુઓના નાશથી પિતાને નાશ માને છે. હે આત્મન ! શુદ્ધ બુદ્ધિથી વિચાર કે કેવળ તું માયાના પાસલામાં ફસાયો છે. અને હાલ મનુષ્ય જાતિરૂપ સામગ્રી પામી વીતરાગ ધર્મનું સેવન કરતો નથી, તો તે તું પશ્ચાત્તાપ કરીશ. જળ તરંગવત આયુષ્ય સ્થિતિ છે. સમયે સમયે આયુષ્ય ઘટતું જાય છે. વારંવાર ધર્મ સામગ્રી પામવી દુષ્કર છે. કહ્યું છે કે –
नपुणो पुणोवि एवं, तुहसंभावेमि जीवसामग्गिः तारे हरिसि कहं । पमाय मइराग उम्मत्तो. ॥१॥ जलपडिबिंबियतरुवर, फलेहिकोनाम पाविऊतित्तिं ।। સુવિળવે અથેળ, ફરી વિસંગો | ૨ | સરેવરના જળમાં પડેલાં ઝાડના પ્રતિબિંબથી ને જણાતા ફળથકી
For Private And Personal Use Only