________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫
સરખા રાજાએ પણ સાંસારિક રૂષિને તૃણુવત્ ગણી શ્રમધર્મ અંગીકાર કરીને ઉત્તમતિ ભજનારા થયા છે. ધન પુદ્ગલરૂપ છતાં ચૈતન્ય શક્તિવાળા આત્માને પણ લલચાવી ફસાવે છે, અને મેહાંધવા તેનેજ અહે। સાર તરીકે માને છે, પણ અંતે એ ધનાદિ વસ્તુ મર્યાં બાદ સાથે આવતી નથી. હું ચેતન ! તું કેમ તેમાં મુંઝાય છે? બાહિર લક્ષ્મીથી પા તાને મેટા માનનારા મેાક્ષરૂપ શ્રેયને પામી શકતા નથી; પણ જે આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ અનંત લક્ષ્મી માની તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તેઓ મેાક્ષરૂપ શ્રેયને પામી શકે છે. ખાદ્યલક્ષ્મીની વૃદ્ધિથી જીવ અહંકારી થઈ જાય છે અને અન્તરલક્ષ્મીની વૃદ્ધિથી જીવ અહંકાર રહીત થઈ નમ્ર બને છે. અને સર્વ જીવાની સાથે કરૂણા દૃષ્ટિથી ભ્રાતૃભાવ રાખે છે. ખાન્ય લક્ષ્મીની વૃદ્ધિ, પુણ્ય સંયેાગે જે જીવા પામ્યા છે, છતાં નિરાભિમાન દશાએ દેવગુરૂ ધર્મમાં વિનયવાળા હાય છે, તેમનેજ શિવ સંપદા મળે છે. લક્ષ્મી પામ્યા છતાં પણ જે વીર પુરૂષો, જળ પકજની પેઠે તેનાથી ન્યારા રહીને સ્વઆમહિત ચૂકતા નથી, તેઓ શાશ્વતપદ પામી શકે છે. ખરેખર લક્ષ્મી મનને ફેરવી નાખે છે, અને જો તેના ભાડતા ધર્મીન હાય તા તેને કુગતિના હેતુ ભૂત તે થાય છે. આત્માથી ખાઘલક્ષ્મી ભિન્ન છે. મમત્વકારિકા છે, માટે તેને ધર્મ માર્ગે સદુપયેાગ કરવા તેજ આત્મહિત માટે છે. દાન, ઉપભાગ, અને નાશ, એ ત્રણમાંની ગમે તે ગતિ લક્ષ્મીની થાય છે, માટે વૈરાગી જીવા તેને પાતાની કદી માનતા નથી, અને તેથી સ્વહિત સાધે છે. બાહ્ય ઉપાધિ જેમ એછી તેમ સમાધિ વિશેષ થાય છે. નિપાધિ ત્રામાંજ તાત્વિક સુખ છે. તત્પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઇએ. મેાહસાગરને ઔદાસીન્યભાવે તરવા પ્રયત્ન કરવા, તેમજ સ્વસ્વરૂપમાં રમણુતા કરવી. પરભાવના ત્યાગ કરવા. મનની ચંચળતા ત્યાગી સ્થિર મનાદારા આત્મ ગુણુ ચિંતવન કરવુંજોઈએ. ક્ષણે ક્ષણે આત્મા ખાદ્યભાવે રમે છે કે સ્વ સ્વભાવે રમે છે ? તે ઉપયાગથી જોવું, એમ પુનઃ પુનઃ આત્મનિરીક્ષળ કરતાં, પાપકમેાંથી આત્મા, હલકા થઈ પરમાત્મસ્વરૂપધ્યાનદ્વારા ઈઅળ જેમ ભમરી સંગથી ભમરી રૂપે થાય છે તેમ આત્મા, પરમાત્મવત્ પામી અનંત સુખને ભાતા થાય છે. એજ,
દુહા. संसारे सुख बिन्दुसम, भ्रमथी भूल्या लोक सुख आशाए दुःख लही, जन्म गमावे फोक,
For Private And Personal Use Only
॥ ફ્ ॥