________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
વચનામૃત
તે રત્ન બતાવ્યું. પણ તે રત્ન જોઇને અજાયબ થયા, અને વિચાર કરવા લાગ્યા કે ઘણા વરસાથી વ્યાપાર કરીએ છીએ, તેાપણુ આવું કોઇ અપૂર્વ રત્ન આપણી ઉમ્મરમાં ઉપલબ્ધ થયું નથી; તાપણું માલુમ પડે છે કે આશરે એ રનની એક લાખ રૂપિયા કરતાં અધિક મિત છે. માટે તેણે અમદાવાદવાળાને એક લાખ રૂપિયા આપીને વિદ્યાય કર્યાં. મુંબાઇવાળા ઝવેરી તુરત ટ્રેનમાં કલકત્તે ઉપડી ગયા, ત્યાં જઇ મેટા ઝવેરીને તે રત્ન દેખાયું તે મોટા ઝવેરી રત્નને જોતાં તુરતજ દ્દિફ્ગમૂઢ થઇ ગયેા ને વિચાર્વા લાગ્યા કે આ રત્ન બહુજ અપૂર્વ છે. 7 ભૂતો ન વિષ્ણાત આવું રત્ન આપણી ઉમ્મરના કાઇ પણ ભાગમાં આપણે જોયું નથી. તા પણ્ લાગે છે. કે આસરે કરાડ રૂપૈયા ઉપર કિમત હાવી જોઇએ. એમ નિશ્ચય પર આવી તે મુંબઇવાળાને એક કરોડ રૂપીઆની નાટો આપી વિ દાય કર્યાં. કલકત્તાવાળા વ્યાપારી લાગàાજ યુરાપ જતી સ્ટીમરમાં એસી ગયે. અને લંડનમાં કાઈ મેટી આફીસવાળાને ત્યાં તે રત્ન વેચવા તેણે જીજ્ઞાસા દેખાડી, યુરોપીઅન વ્યાપારીઓ પણ તેને જોઇ અજાયબ થયા અને પરસ્પર પૂછ્યા લાગ્યા. છેવટે તેમને માલુમ પડી આવ્યું કે આની કિંમત આશરે એક અબજ કરતાં અધિક છે. પણ ચોક્કસ નિર્ણયપર આવી શકાતું નથી પણુ અમજ તેા અનુમાન માત્ર થાય છે. કલકત્તાવાળા વ્યાપારીને કહ્યું કે શેઠ સાહેબ ! જો કે આ રત્ન આપને વેચવા યોગ્ય છે. આપ વેચવાને માટેજ આવ્યા છે, જો કે હુમે આપને કંઇ આપી શકતા નથી. પણ્ એક અબજ રૂપિયા આપીએ છીએ, આશા છે કે કલકત્તાનિ વાસી મહાયજી આપ ખુશી થઇ અમારી આપેલી કિમ્મત સ્વીકારશે. વેચનાર હિન્દીએ વિચાર્યું કે કરેડ બદલ અમજ આવે છે. મને આ મેટા વ્યાપારીઓ કહે છે કે કંઇ પણુ આપતા નથી. નજરાણી માત્ર બતાવીએ છીએ, તે ખુશી થઇ તુરત અમજ રૂપિયા લઇ રત્ન આપી ચાલતા થયા. યુરાના વ્યાપારીઓમાં મેટા ખળભળાટ ઉઠયા કે આવું રત્ન આપણે પણુ કદી જોયું નથી અને કિંમત પણ કરી શકતા નથી. તાપણુ જ્ઞાન સાવ
વે લધેિ જાર્ચ વસ્તુનિ | માધ કવિ કહે છે કે જેમ માસ જાતે જાણતા હોય પણુ એકલે! સ્વકાર્યમાં સંદિગ્ધ થાય છે; માટે અમારાં કરતાં પણ વિશ્વમાં વધારે કિંમત કરનારાઓ છે, તેથી મારા મિત્ર અમેરીકન જોડે આની કિમ્મત કરાવી આવું. અને વખતે પૂછી આવું અને લાગ મળે તે વેચી પણુ આવું. એવા તેઓમાંના એક વિચાર કીધા. તે પણ અમેરિકા જવા સ્ટીમરમાં બેસી ગયે.. સમુદ્રના તરંગાની માળાએ
For Private And Personal Use Only