________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૧૮
ચળકતા પત્થર માત્ર એક અવશેષ રહ્યા. તેને પેાતાના કરાને રમવા ચેાગ્ય માની ફૂંકી નહીં દેતાં રાખીજ મૂક્યા. વાચક ગણુને વિદિત હશે કે એવા સ્થાને—એવા ગ્રાહકોને ત્યાં–લેદાર વાણીઆએ પાંખાદિ ખાવા સારૂ જઇ ચડે છે. એક શેઠ તેના ખેતરમાં ગયા તે તેણે આદરભાવપૂર્વક પાંખ ખવ. ડાવ્યા. શેઠજી ઉઠીને પોતાના ઘર તરફ આવે છે એટલામાં પેલા ચળકાટ ભર્યેા પત્થર તેણે જોયા. તુરતજ હાથમાં લઇ અવલેાકે છે તેા તેને માલુમ પડી આવ્યું કે આ કંઈક કિંમતી પત્થર છે. શેઠે પુછ્યું કે અલ્યા ડાસા, આ પત્થર તું કયાંથી લાવ્યે...? ત્યારે તેણે કહ્યું કે શેઠ સાહેબ આ દરિઆને કાંઠે આજે સવારે જ્યારે હું ગયેા હતા ત્યારે આમાંના કેટલાક પત્થર મતે મળ્યા અને સર્વે ગણુ તથા ગલાલમાં મેં ફેંકી દીધા છે; માત્ર આ એક અવશેષ રહ્યા છે. એને મારા છેકરાને રમવા સારૂ રાખેલ છે. શેઠે જાણ્યું કે સમુદ્રને કાંઠેથી જડેલ છે. આમાં કાંઈક ઝવેરાત જણાય છે પણું આ અમુધ આને જાણી શકતા નથી. માટે હું સમજાવીને તેની પાસેથી છીનવી તા લઉં. આવા વિચાર કરી કહેવા લાગ્યા કે અરે ભાઇ તારા છેાકરાને પત્થરનું કામ છે કે ખાવા પીવાનું ? જો તને છેકરા સારૂ દસ શેર પતાસાં અપાવું તેા તું રાજી થાય કે નહિ ? પેલા ખેડુત વિચારવા લાગ્યા કે આ પત્થરનાં દસ શેર પતાસાં આવે જેની કિંમત પણ રૂપીઆ એક કે સવાની થાય પછી શા માટે ના પાડવી, એમ ધારી તે બદલ પતાસાં લેવાની હા પાડી. શેઠે પણ તે પત્થર લીધા અને તેના કહ્યા મુજબ પતાસાં માકલી દીધાં. શેઠ હવે વિચારવા લાગ્યા કે આ જ્વાહીરની કિંમત મને જડતી નથી એ માટે પાસેના ખીજા કોઇ શહેરના ઝવેરી પાસે જઉં, એમ ધારી પાસેના શહેરના ઝવેરી પાસે જઇ કહ્યું કે ઝવેરી સાહેબ! મારા ઘરમાં ધા દિવસથી કાઇ એક જ્વાહીર છે અને તેને મારે વેચવાના ઇરાદા છે, તે તેને આપ ક્યાં સુધીની કિંમતે ખરીદવા ચાા છે ? તેણે તે રત્ન જોઇ વિચાર્યું કે આવું રત્ન આજ સુધી આપણને પ્રાપ્ત થયું નથી. કંઈ વધુ કિંમતનું છે, પણ લાગે છે કે સેા રૂપીઆથી અધિક કિ મતનું છે. તેણે સા રૂપી સુધીની કિંમત આપવા બતાવી. વેચવા આવનારે તેા દસ શેર તાસાં બદલ સૈા રૂપીઆ આવતા જોઇ આપવા ખુશી ખતાવી. અંતે ઝવેરીએ સા રૂપી આપી રત્નને ખરીદી લીધું. તે ખરીદનારે અમદાવાદ જેવા મેઢા શહેરમાં ઝવેરીને દેખાડયું. તેણે હજાર રૂપિયા આપી તે જ્વાહીર ખરીદી લીધું. અમદાવાદથી તે વ્યાપારી મુખઈ વેચવા ગયા, કારણ કે તેને પશુ ખરી કિંમત જાઇ નહિ, મુંબઈના કોઇ કિ`મતકાર ઝવેરીને
For Private And Personal Use Only