________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
૪૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
જે વ્યય કરીતેા નથી તે મનુષ્ય અને સર્પમાં ફેર શે? લક્ષ્મીથી મેાટાઇ મળતી નથી પણુ લક્ષ્મીનું દાન કરવાથી મેટાઇ મળે છે. ગૃહસ્થ મનુષ્યેાના કલ્યાણ માટે શ્રી વીર પ્રભુએ પરિગ્રહ પરિમાણુ વ્રત ઉપદેશ્યું છે.
૪૪. કંજુસ ધનવન્તા અને રાક્ષસામાં
ધણાભાગે ચેડા ફેર પડે છે. લક્ષ્મીતા દાસ થવા માટે મનુષ્યજન્મ નથી. લક્ષ્મીને દાસી અનાવીને લક્ષ્મીને સદુપયેાગ કરવા જોઇએ.
૪૫. લક્ષ્મીના મઢે દારૂના ધેન કરતાં અધિક છે. કારણ કે દારૂની ધેન તા થોડા કાલ સુધી રહે છે અને લક્ષ્મીની ધેન તા ધણા કાળ પર્યંત રહે છે.
૪૬. લક્ષાાધપતિયાની મેાજશાખ વધ્ય શૂળપર ચડાવવાને ચાગ્ય થએલા મનુષ્યની મેાજશાખ ખરાખર છે. જે જ્ઞાનથી જેટલેા ઉપકાર કરાય છે તેના અનન્તમા ભાગ જેટલે પણ ઉપકાર લક્ષ્મીથી કરી શકાતા નથી
૪૭. લક્ષ્મીવંતાની માન, પૂજા અને કીર્તિ સન્ધ્યા રંગની પેઠે ક્ષણિક છે. કુંજીસ લક્ષાધિપતિયા વેઠીયાના કરતાં પણ હીન છે. લક્ષ્મીના સદુપયેાગ કરનાર મનુષ્ય ગૃહાવાસને દેશેાભાવી શકે છે. દુર્વ્યસનમાં લક્ષ્મીને! દુરૂપયોગ કરનારા જગમાં માટેા ગુન્હા કરે છે. પ્રાણીએનું રક્ષણ કરવા જે લક્ષ્મીને વાપરતા નથી તે પુણ્ડીયા તારાની પેઠે જગતમાં ભયંકર છે.
૪૮. દાનેશ્વરી લક્ષ્યાધિપતિયા કલ્પવૃક્ષની પેઠે શાલે છે. જગતના ભલા માટે તે લક્ષ્મીને ધારણ કરે છે—લક્ષ્મીવિના પણ પશુ પંખી જીવન ગુજારે છે. જ્ઞાન દશાનું જીવન ઉત્તમાત્તમ હાય છે લક્ષ્મી નથી હાતી ત્યારે મનુષ્યા લક્ષ્મી દાન કરવાના મારથ કરે છે પણ જ્યારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ જુદાજ પ્રકારના થાય છે.
૪. સર્વે થકી મહાન અરિહંતના ઉપકાર હેાય છે. જગતના મહાન
ઉદ્દારક અરિહન્ત છે.
૫. જે મનુષ્ય ઉપકારીના ઉપકાર ભૂલી જાય છે તે નીચે પડે છે. ઉપ કાર કરનારની નિન્દા કરવી તેના સમાન અન્ય કોઈ પાપ નથી. ૫૧. લેાભના સમાન કાઇ દોષ નથી. સર્વ દોષનું મૂળ લાભ છે. લેાભીનું હૃદય કળી શકાતું નથી. લેાભીના વિશ્વાસ રાખી શકાતા નથી. પર. આત્મજ્ઞાનીને એકાન્તમાં ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેવું અ ન્યને સુખ હોતું નથી.
For Private And Personal Use Only