________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૫૧
પ પ પ
પપ
૧૯. તમે તમારી જે કિસ્મત ઠરાવો છો તેના કરતાં અધિક કિસ્મત કોઈ
કરશે નહિ. તમારી વૃત્તિ જેવા તમે થશે, તમારૂ ભવિષ્ય, વર્તમાનમાં તમે રચે છે. તમારા ભવિષ્યના નસીબના તમે વર્તમાનમાં સ્વામી છો. આત્મવિશ્વાસ એજ સુખનું મૂળ છે. તમારું હૃદય જેવું છે તેવા તમે છે. દુનિયાના કહેવા ઉપર આધાર રાખશો નહિ. તમારી પરીક્ષાને
દુનિયાને શો હક છે. તમારી પરીક્ષા તમે જાતે જ કરી શકે છે. ૨૧. જે લખો તે દુનિયાના ઉદ્ધાર માટે લખો. દુનિયામાં સર્ષની છવહા
ધારણ કરે નહિ. રાક્ષસી વિચાર કરે નહિ. મેટા સદ્ગણોથી મહાન થવાય છે. પણ કોઈને નાશ કરીને કદી મહાન થવાના નથી. સદાકાળ નિર્ભય રહે. નિર્ભય આત્મા સર્વત્ર અભયને દેખે છે. અભય રૂ૫ તમે છો. શા માટે ભયના વિચારો કરી દુઃખી થાઓ છે ? હું દેહ નથી. મન નથી પણ પરબ્રહ્મ છું. મને કોઈ જાતને ભય નથી એવી ઉત્તમ ભાવના ભાવો. ગામડાઓમાં ભીતિનાં ચિન્હ બતાવતાં શેરીઓનાં કૂતરાં ભસે છે. અને અન્યને શંકા પડે છે. નિર્ભયતામાં
દુઃખનું સ્વપ્ન છે. ૨૩. દુનિયામાં સત્ય સર્વત્ર છે. સત્ય ધર્મ કોઈના ત્યાં રજીસ્ટર કરી આપ્યો
નથી. નાતિ અને જાતિના ભેદોમાં સત્ય ધર્મ નથી. સત્ય ધર્મના સર્વે અધિકારી છે. સત્યને અજ્ઞાન બે ભિન્ન ભિન્ન છે. સત્યની ભાવના કરે. શ્રી કેવલિ પ્રભુએ સત્ય ધર્મને ઉપદેશ આપ્યો છે તે લક્ષ્યમાં ધારે. સત્ય ધર્મના કિરણોનો પ્રકાશ પિતાની મેળે સત્યતાનો નિશ્ચય કરાવી શકશે. સત્યધર્મ આત્મામાં છે તેને પ્રકાશ કરે. સત્ય સુખ આત્મામાં છે. ક્ષણિક સુખમાં વ્યર્થ જીવન હમો નહિ. મન વાણી અને કાયાને સ્વસ્થ કરે. આત્માના પ્રકાશથી સર્વને પ્રકાશે. તમારા આત્માની બરોબરી કરનાર કોઈ જડ વસ્તુ નથી. જડ વસ્તુઓના તમે દાસ નથી માટે જડ વસ્તુઓનું મમત્વ દૂર કરો. જ્ઞાનવિના તમારો આત્મા
અન્યોને દાસ છે. તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરો. ૨૫. દુનિયા તમારાથી વિરૂદ્ધ પડે તેથી તમે ગભરાતા નહિ. તમારા આ
ત્માને પવિત્ર બનાવે. તમે પવિત્ર છે તે જગતના ટે. શબ્દોથી તમારું કાંઈ બુરું થવાનું નથી.
૨૪.
For Private And Personal Use Only