________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૪૩
અને આવે છે તે એકને કંઇક ઠીક અને એકને અઠીક, સ્વામી સેવક ભાવપણું બક્ષી પ્રભુએ અન્યાય કર્યા કેમ નાઉં કહેવાય? જરૂર એમજ ગણાય. ઈશ્વરની ઇચ્છા કાંઇ કામ આવતી નથી. અને હાચજ શાની ? સ્ત્રીના કરતાં પુરૂષ પ્રધાન ગણાય છે. તે સર્વ કર્માનુસારે થાય છે. જીવાને રૂપે કે પુરૂષરૂપે ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળી અમે પૂછીએ છીએ કે ઈશ્વરની ઇચ્છા સારી છે કે ખાટી છે? જો ઈશ્વરની ઇચ્છા સારી હોય તેા સર્વેને સારા અનાવવા જોઇએ પશુ તેમ નથી અને બીજા પક્ષને જો માનવામાં આવે તા ઈશ્વરજ કહેવાય નહિ. માટે આ દુનિયામાં કાઇ જીવા સ્ત્રીરૂપે, કાઇ પશુરૂપે, કાઇ મનુષ્યરૂપે થાય છે તેનું કારણુ કર્મે છે. જેવાં જેવાં કર્મ કરે તેવાં તેવાં શરીર ધારણ કરે, એમાં કર્મની મુખ્યતા છે. કપટ ધણું કરે તે સ્ત્રીના અવતાર પામે. સરળતા ધારણ કરે, દયા રાખે તેા મનુષ્ય જન્મ પામે. કમૈથકી જીવ સ્રરૂપે થાય છે, અને કમૈથકી જીવ પુરૂષરૂપે થાય છે એમ જ્યારે સિદ્ધ વાત થઈ ત્યારે ઈશ્વર સ્ત્રીપુરૂષરૂપે બનાવે એમ કહેવું તે અજ્ઞાન છે.
વક્ષવામો—આ દુનિયાને ઈશ્વરે એક કાલાવચ્છેદેન ઉત્પન્ન કરી કે કેમ? એક ફાલાવચ્છેદેન ઈશ્વર દુનિયાં ઉત્પન્ન કરી શકે નહિ. ઇશ્વર નિરાકાર, જ્યતિ સ્વરૂપ છે; અનંતજ્ઞાનમય ને અનંતસુખમય છે, અજર અમર પદ્મ ભાક્તા છે; કર્મ રહિત છે. તેમને આ સંસારની ઉપાધિમાં પડવું એ કદાપિ કાળે સભવે નહિ, જેમ આકાશ નિરાકાર છે તેા તે કાઇ વસ્તુને ઉત્પન્ન કરી શકતું નથી તેમ નિરાકાર ઈશ્ર્વર પણુ કાઇ વસ્તુને બનાવી શકતા નથી. આકાશ પણ અનાદિ કાળનું છે. માટી પત્થર વિગેરે જે આંખે કરી દેખાય છે તે સર્વ પુદ્ગલ છે તે પુદ્ગલદ્રવ્ય પણ અનાદિ કાળનું છે. કાઇ કાનેે બનાવી શકતું નથી. જીવ તત્ત્વમાં જાણવાના ગુણ રહ્યા છે. અજીવ તત્ત્વમાં જડતા ગુણ છે એમ માનવું તેમાં આત્માનું કલ્યાણુ છે.
રા અશીત્રા ો—દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર દયાળુ છે કે કેમ? કર્તવવાદી વાહ વાહ 1 ઈશ્વરના જેવા દયાળુ ખીજો કાણુ જૈન—જ્યારે ઈશ્વરના સરખા દયાળુ ખીને ન હાય તા આટલું દુ:ખ દુનિયામાં કેમ રહે તે હું કહું છું. મેાટા મેટા પ્લેગ તથા મરકીના રાગ, દુષ્કાળનું પડવું તેથી હજારી જીવા અત્યંત દુઃખ પામે છે ત્યારે જો દયા વિરનામાં હાત તા કેમ આટલું બધું દુઃખ પ્રાણીઓને પડવા ?! વળી ઇશ્વર દયાળુ હાત તા સર્વે પ્રાણીઓને સુખી બનાવવા જોઇએ
For Private And Personal Use Only