________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૩૮
રહ્યા હતા કે શું ? અને તે પહેલાના સમુદ્રા, પર્વતા હતા એમ કદાચ તમા કહેશે। તે પ્રાણિઓ પશુ તે પહેલાનાં હતાં એમ કહેવામાં શા ખાધ આવે છે વળા પ્રાણી, પર્વત, સમુદ્ર, અને દુનિયા આદિ પદાર્થો પહેલાં સિદ્ધ હા, તેા તેજ દુનિયા થઇ તે નવું શું બનાવ્યું. વળી રૂપી ઈશ્વર પણ કહી શકાતા નથી, કેમકે રૂપી હેાય તે તે રૂધિર, માંસ, લેાહીથી બનેલા હાય છે. તેા તે ઈશ્વરને પશુ રૂધિર, માંસ લેાહી કહેવું જોઇએ. તે તે ખાતે પણ હાવા જોઇએ અને તેમ હોય તેા તે શું ખાય છે તે બતાવેા. કદાપિ દેવતાની પેઠે શરીરધારી કહેશેા તા કવિના શરીર હાય નહિ, ત્યારે તે કર્મના અનુસારે સુખ દુઃખ ભેાક્તા થયા તેથી પણ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી. વળી અમે જગત્ બનાવનાર નથી એમ ઇશ્વરને માનીએ છીએ, તે તે કેમ સમજાવવા આવતા નથી. જો તે પ્રત્યક્ષ આવી અમને સમજાવશે તે અમે પણ તેમના ભક્ત બની જશું, પણ નિરાકાર ઇશ્વર કદી દેખાવાના નથી. કેટલાક ભાળા લોકો કહે છે કે અમને પરમેશ્વર દેખાય છે તે તે ખાટું છે, કારણકે કોઇ દેવ યા યંતર દેખાતા હશે. તેથી મુગ્ધ જીવા એમ માને કે અમને પ્રભુ મળ્યા પણ તે ખાટું છે. એ પ્રમાણે વિચારતાં ઇશ્વર રૂપી પણ કહી શકાતા નથો તેમ અરૂપી પણ કહી શકાતા નથી અને જગત્ કર્તાપણુ સિદ્ધ હરતા નથી.
પક્ષ મિત્રો દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જો નિત્ય માનીએ તે ઈશ્વરરૂપ ઉપાદાન કારણથી બનેલી દુનિયા રહેવી જોઇએ પણ પૃથ્વી, પર્વત, સમુદ્ર, અને પ્રાણી વગેરે સર્વને નાશ થતે દેખવામાં આવે છે પણ એકરૂપે વસ્તુ ભાસતી નથી. નિત્યનું લક્ષણ એ છે કે ત્રણ કાળ જેની એક અવસ્થા રહે. વળી એ ઈશ્વરને અનિત્ય માનીએ તા અનિત્ય જે ઈશ્વર તે કાર્યરૂપે થયા એ માટું દૂષણ આવે છે; વારંવાર જૂદા જૂદા શ્વિર થવાના અને તેની બનાવેલી દુનિયાના પણ વારંવાર નાશ થવાને; ત્યારે કાની ભક્તિ કરવી અને કોનું ધ્યાન કરવું કે જેથી આહિત થાય તે કહી શકાશે નહિ એમ નિત્ય અને અનિત્ય એ બે વિકલ્પાથી પણ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી.
પક્ષ ચોથો—દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જો સર્વજ્ઞ હોય તેા તેના પેદા કરેલા પ્રાણીઓ તેના ભતા વગેરે સર્વે સર્વજ્ઞ હાવા જોઇએ. જેમ કાગડાથી ઉત્પન્ન થયેલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને પણ તેમના જેવું સર્વજ્ઞપણું મળવું જોઇએ. પણ
For Private And Personal Use Only