________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
વચનામૃત.
~
~~~
~
૧૧.
કન્યાને પરણાવવામાં મહાન્ ધર્મલાભ સમજે છે, ત્યારે જેન સિદ્ધાન્ત તેને અસ્વીકાર કરે છે. પોતાના ધર્મની ઉન્નતિ માટે અન્ય મનુષ્યને સંહાર કરવામાં કેટલાક અનાર્ય લોકો ધર્મ માને છે, પણ જેનાગમે તે તેને અધર્મ કહે છે. કેટલાક લોકો પશુય કરવામાં ધર્મ માને છે પણ પશુને યજ્ઞમાં વાત કરે તે અધર્મ છે એમ જેનાગમ પ્રતિપાદન કરે છે. દેશકાળના અનુસારે તે તે દેશના મનુષ્યોએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન ભિન્ન ગુણ અને અવગુણની કલ્પના કરી હોય છે. માટે આપણે તો સર્વજ્ઞ કથિત આગમોના આધારે સગુણો અને દુર્ગાનું સ્વરૂપ
સમજવું જોઇએ.
શનિ, રન અને રાત્રિ એ જ આત્માના સ્વાભાવિક મુખ્ય ગુણો છે. તેથી સિદ્ધાન્તોમાં કહ્યું છે કે જ્ઞાનનિવરિત્રાળ ક્ષમા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મોક્ષને માર્ગ છે. જ્ઞાનના પાંચ ભેદ છે, અને એકાવન પણ ભેદ થાય છે. જ્ઞાનના ભેદોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. દર્શન ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. સોળ કષાય અને નવ નેકષાય એમ ચારિત્ર મોહનીયની પચ્ચીશ પ્રકૃતિને નાશ કરવો જોઈએ. પચ્ચીશ પ્રકૃતિને ટાળી ચારિત્ર ગુણ પ્રાપ્ત કર જોઈએ. આભાથી મનુષ્ય વિચારવું જોઈએ કે મારામાંથી ચારિત્ર મોહનીયની પચ્ચીશ પ્રકૃતિમાંથી કઈ કઈ પ્રકૃતિએ મંદ પડી અને હજી કઈ કઈ પ્રકૃતિઓની પ્રબળતા વર્તે છે. ચારિત્ર મેહનીય હઠાવ્યા વિના શ્રાવકના તથા સાધુના ગુણો ખીલી શકતા નથી. જે જે અંશે ચારિત્ર મોહનીયની પ્રકૃતિને હઠાવવામાં આવે છે તે તે અંશે ગુણે પ્રકટે છે. જે મનુષ્યો પિતાના આત્માના વર્તન તરફ દૃષ્ટિ દે છે તેઓને સદ્ગુણે પ્રાપ્ત કરવાની કુંચી મળે છે. મનમાં જે જે વિચાર આવે તે યોગ્ય છે કે અયોગ્ય છે એને પૂર્ણ ખ્યાલ કરવો જોઈએ. જે મનુષ્યો મનમાં ગમે તે વિચાર કરવાની ટેવ પાડે છે. હું સારું વિચારું કે નઠારું વિચારું છું? મારા વિચારોથી મને અને દુનિયાને શો લાભ થવાને છે ? મારા વિચારો શાન્તિને દેનારા છે. કે અશાતિના દેનારા છે? તે બાબતને સૂત્રાનુસારે જે વિવેક દષ્ટિપૂર્વક વિચાર કરે છે તે સગુણોને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. પિતાનામાં રહેલા ગુણે અને દેજોને જે ભિન્ન ભિન્ન દેખી શકે છે તે મનુષ્ય સગુ. ને અધિકારી બની શકે છે.
સગુણોની જગતમાં કિસ્મત નથી. સદ્ગણે ગગનમાં ચઢીને ગાજે છે. સૂર્યના કિરણની પેઠે સદગુણોને પ્રકાશ સર્વત્ર પ્રસરે છે, પિતાના માટે
For Private And Personal Use Only