________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
પારકા દોષ જોવાની ટેવપર પ્રેમભાવ ધારણ કરી શકતા નથી. તે એમ જાણે છે કે મનુષ્યમાં છ તા કર્મના ચાગે છે. જેવા મારામાં દોષ છે તેવા અન્યમાં દોષ છે. કાઇનામાં વિશેષ ગુણુ અને અલ્પદોષ હાય છે અને કોઈનામાં અલ્પગુણુ ને વિશેષ દુર્ગુણા હોય છે. આપણે તે કોઈના પણુ સદ્ગુણા તરફ્ પ્રેમપૂર્વક લક્ષ આપવું જોઇએ. એમ પેાતાના માટે મનુષ્ય વિવેકદૃષ્ટિથી નિશ્ચય કરે છે. ગમે તેના સદ્ગુણેાને દેખીને પેાતાના આત્મા માં રહેલા તેવા પ્રકારના સદ્ગુણાને પ્રકટ કરવા જોઇએ. આવી સદ્ગુણદૃષ્ટિ ધારણ કરનાર, સાધુ, શ્રાવકો તથા અન્યામાં પણ રહેલા માર્ગોનુસારિપણાના સદ્ગુણૢા દેખવાને શક્તિમાન થાય છે, અને તેથી તેના હૃદ યમાં પણ સદ્ગુણાના સંસ્કાર પડે છે અને તેથી પરભવમાં પણ તે નિમિત્ત પામીને સદ્ગુણાને વિરત પ્રગટાવે છે. સદ્ગુણુદૃષ્ટિ પ્રકટાવવાની ઇચ્છાવાળાએ ક્રેાધ, ઈર્ષ્યા, અભિમાન, અને સ્વાર્થ વગેરે દોષોના નાશ કરવા ઉદ્યમ કરવા જોઇએ. જ્યારે હ્રદયમાં ક્રોધ પ્રકરે છે ત્યારે સદ્ગુણુદૃષ્ટિ તે પાતાળમાં વા આકાશમાં ચાલી જાય છે. ક્રોધના ઉદયે સામાતા ગુણા જોવા ઉપયાગ રહેતા નથી. તેમજ મનુષ્યેાના મનમાં જ્યારે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે ત્યારે સામા મનુષ્યના અછતા દોષ જોવામાં આવે છે અને ખેલવામાં આવે છે. તેમજ ઇર્ષ્યાના જોરે સામા મનુષ્ય ઉપર કલકા મૂકવાના પ્રપંચે પણ ઘડવામાં આવે છે, તે વખતે સામા મનુષ્યના ગુણે! જોવાની દૃષ્ટિને રિયામાં હાંકી કાઢવામાં આવે છે. તે વખતે અને તેટલા દોષાના આરાપ પ્રતિપક્ષીપર મૂકવાની પ્રવૃત્તિ સ્વમમાં પણ પેાતાનું કાર્ય કર્યા કરે છે. મનુ ગેાના હૃદયમાં અભિમાન પ્રકટે છે ત્યારે પોતાની મહત્તા આગળ અન્યની મહત્તા દેખી અગર સાંભળી શકાતી નથી. અને તેથી પાતાની માટાઇ કરવા અને સામાની હલકાઈ કરવા અને તેટલી કપટજાળ રચવાના પ્રસંગ પડે છે. સામા મનુષ્ય સર્વની દૃષ્ટિમાં હલકા દેખાય એવા ચાંપતા ઉપાયે લેવામાં અને અન્યાને સમજાવવામાં દોષષ્ટિના તાબે થઇ અકાર્ય, ધાત, અને આળ વગેરે પાપ કરવામાં મનુષ્ય જરા માત્ર આંચકા ખાતે નથી; તેમજ અભિમાન પ્રસંગે સામામાં રહેલા સદ્ગુણા દેખવાની બિલકૂલ દૃષ્ટિ રહેતી નથી. સામાને હલકા પાડવાને વિદ્યાર્થી બનીને પોતાની સર્વે શક્તિને તેમાં ઉપયાગ કરવા પડે છે. આવા વખતે અભિમાનના ઉદ્દયે સદ્ગુણુ દૃષ્ટિને સાતમા દીપે ક્રાય કરવી પડે છે. મનુષ્યા સ્વાર્થના દોષથી સદ્ગુણુ દૃષ્ટિને પોતાના હૃદયમાંથી રજા આપે છે. પેાતાના સ્વાર્થ આગળ સામા મનુષ્યેાના સદ્ગુણાને જોવાની ઇચ્છા થતી નથી. સ્વાર્થ સાયામિ ચેન
For Private And Personal Use Only