________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
વચનામૃત.
પદાર્થોમાં હું અને મ્હારૂં કલ્પવાથી દુઃખના, ખાડામાં ઉતરવું પડે છે. મ્હારા આત્મા, સર્વે જડ વસ્તુઓથી ભિન્ન છે. તા હવે જડ લક્ષ્મી કીર્તિ આદિ માટે શાક કેમ કરવા જોઇએ ? અલખત કદી ન કરવા . જોઇએ. જ તમાં મોટા પુરૂષોને દુઃખા નડે છે, તેમ મ્હને પશુ કર્મના ઉદયથી દુઃખ પડે તે સમભાવથી ભોગવી લેવું જોઇએ અને આત્માના આનન્દ્રને પ્રાપ્ત કરવા જોઇએ,એમ જ્ઞાની શેઠ વિચાર કરે છે. દુઃખની વેળામાં જ! માત્ર પશુ ગભરાતા નથી. અનેક પ્રકારના દુઃખા સામું આત્મજ્ઞાનબળથી યુદ્ધ કરી શકાય છે..
મુનિવરે કે જે આત્મવિદ્યાના અભ્યાસી છે તેઓ પશુ આત્મ ધ્યાનથી દીલમાં ઉત્પન્ન થતાં અનેક દર્દીના નાશ કરે છે. મનમાં રામ અને દ્વેષના વિચારા ઉત્પન્ન કરવા તેજ દીલનું દર્દ કહેવાય છે. મનમાં ઉત્પન્ન થનાર શગ અને દ્વેષને ટાળવા માટે જ્ઞાન, ધ્યાન આદિ અનેક ઉપાયા છે અને તેથી દીલનાં દર્દ ટળે છે. અનેક આત્માઓ દીલનાં દર્દ ટાળીને મુક્તિ શ્યા, અને જાય છે. ભવિષ્યકાળમાં પણ અનેક આત્મા દીક્ષનાં દર્દ ટાળીને મુક્તિ જશે. આત્મધર્મનું એટલે બધું બળ છે કે તે દીલના ટાળી શકે છે. આત્માના અળ વડે મનમાં ઉત્પન્ન થતા રાગદ્વેષનાં દર્દીને ટાળી શકાય છે. આત્માની અનૈતિ શક્તિ ખીલવવાના ઉપાયાને આદરવા જોઈએ કે જેથી મનના રાગ ટળે અને સહેજ સુખને ભોગવી શકાય.
सद्गुणाने प्राप्त करवा जोइए.
જગમાં સદ્ગુણાની પ્રાપ્તિ કરવી જોઇએ. દુર્ગુણી તા કાંકરાની પેઠે પગલે પગલે જ્યાં ત્યાં દેખાય છે. અમુકનામાં અમુક દુર્ગુણ છે, અમુક લુચ્ચા છે, અમુક કપટી છેઋત્યાદિ વિચારામાં જો મન દારાઇ જાય તા પછી દુર્ગુણામાંજ મનના વ્યાપાર વધતા જાય છે અને તેથી આત્મા પરભવમાં પડતા જાય છે અને તેથી કાકદૃષ્ટિની પેઠે પશ્ચાત દરેકના દાષા જેવાનાજ ‘અભ્યાસ પડે છે અને તેમજ દરેકના દાષા વઢવાના અભ્યાસ વૃદ્ધિ પામે છે. આથી પેાતાનામાં રહેલા દુર્ગુણાના નાશ થતા નથી અને અન્યમાં રહેલા સદ્ગુણી જોવાની ટેવ વધતી નથી. તેથી કેટલીક વખત મોટા મેટા પુરૂષાની સંગતિ કરવાના ભાવ થતા નથી. એટલાથીજ નહીં પણુ કાઇ મનુષ્ય "કાઈ સાધુની પ્રશંસા કરે તુર્ત સામે મનુષ્ય સાધુમાં રહેલા
For Private And Personal Use Only