________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૨૩
વિવેકી મનુષ્યા ખરાબર વિવેકદૃષ્ટિથી વિચાર કરશે તા માલુમ પડશે કે શરીરના દર્દી કરતાં દીલનાં દર્દ ટાળવાં મહા મુશ્કેલ છે.
દીલનાં દર્દ ટાળવા માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાનને વેધમ માનનારાએ આત્મવિદ્યા કહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા અને જડ વસ્તુની ભિન્નતા પરખાય છે અને તેથી મનમાં થતા રાગ અને દ્વેષને ટાળવાની અનેક યુક્તિએ સુઝી આવે છે. જે જે પ્રસંગે અમુક અસુક કારણાને લેને અમુક અમુક જાતની ચિન્તાએ ઉઠે છે, તેને અમુક અમુક સંયમશક્તિથી ટાળવાનું કાર્યે સહેલું થઇ જાય છે. અનેક વખતે આ પ્રમાણે આવી પડતા કર્મના ઉદયામાં આત્માની સહનશીલતા ખપમાં આવે છે અને રાગદ્વેષના વિચારાના તરંગો શમી જાય છે. ધારા કે કાઈ મનુષ્યના ઉપર એકદમ અનેક જાતની ઉપાધિ પડી. તે નાની હોય તે વિચારે કે ઉપાધિયાનું આવાગમન કર્મના ઉદયથી આવી ઉપાધિયા આવી પડી છે, તે સહન કર્યાં વિના છુટકે નથી. આત્મજ્ઞાનના અંળવડે સર્વે પ્રકારની ઉપા ક્રિયાને વેચા વિના છુટકા થવાના નથી, મનમાં અનેક પ્રકારની ચિન્તા કર્યાંથી કંઈ વળે તેમ નથી. ઉપાધિ ક્ષણિક છે. સદાકાળ કાને એક સરખી ઉપાધિ રહેતી નથી અને રહેવાની નથી. જે ઉપાધિઓ આવી છે તે જવાની છે. માટે મારે ડરવાની જરા માત્ર પણ જરૂર નથી. મ્હારે ઉ. પાધિઓની સામે સમભાવથી ઉભા રહેવું જોઇએ. જગતમાં સર્વે જીવાને કર્મના વર્ષોથી ઉપાધિ ભાગવવી પડે છે. ઉપાધિ કંઇ આત્માના મૂળ ધર્મ નથી. આ પ્રમાણે વિચારબળથી તે કર્મની ઉપાધિયા સામે ઉભેા રહી યુદ્ધ કરે છે અને મનમાં ચિન્તાનું હૃદે કરતા નથી.
કોઇ લક્ષાધિપતિ શ્રેષ્ટિવર્ય હાય, ધર્મશીલ હાય, દયાળુ હોય, અને દાતાર હોય તેના ઉપર કર્મના ઉદયથી આફ્ત આવી પડી હોય, પેાતાની વ્યા વહારિક મનાયલી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હાય તેવા પ્રસંગે તે શેઠ જો જ્ઞાની હાય તા વિચાર કરે કે, હું ચેતના હારે જરા માત્ર પણ શાક કરવા જો તા નથી. હારા ગુણાને કાંઇ નાશ થયા નથી. કર્મ પ્રમાણે લક્ષ્મીનું ગમ નાગમન રહે છે, પાપકર્મના ઉદય થતાં લક્ષ્મી જતી રહે છે તેથી કંઇ શાક કરવાનું જરા માત્ર પ્રયાજન જણાતું નથી. ખાહ્યલક્ષ્મી અસ્થિર છે. કામની પાસે સદાકાળ રહી નથી અને રહેવાની નથી. સ્વમમાં ભાસેલા પદાર્થોં જેવી લક્ષ્મી અને માન પ્રતિષ્ટા છે. લક્ષ્મી અને માનપ્રતિષ્ટા એ કંઇ વસ્તુતઃ આત્માના ધર્મ નથી. માટે હે આત્મન! તું હારા સ્વભાવમાં રમણુતા કર, ખાદ્યના પદાર્થોં જાય તેા શું? અને આવે તાપણુ શું? ખાવ
For Private And Personal Use Only