________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
:૨૧૯
ચિન્તાએજ જણાય છે. અમુક શેઠને પુછીએ કે કેમ શેઠ ! ખુશીમાં છેને? ત્યારે કહેશે કે ખુશી ક્યાંથી લાવીએ! શેઠને મનમાં રાગ થવાથી ખુશી જણાતા નથી. તેના મનના રોગ તપાસતાં માલુમ પડે છે કે તેને બધાંની લક્ષ્મીને પડાવીને પાતાને હાયાં કરવાના વિચાર થયા છે. ખીન્નઆના ભાગ કેવી રીતે પેાતાને લેઈ લેત્રા તેની ખાખતમાં ધવલશેડની માફક અનેક જાતની ચિન્તાઓને કરે છે. ભાઇઓને કેવી રીતે સમજાવી પેાતાની તેમ પુરી પાડવી તેના વિચારમાં તે રાત્રી દીવસ ઉંધતા પણુ નથી, અનેક તર્કટા ઉભાં કરવાના વિચારામાં પગ ઘસતાં છતાં પણ નિદ્રાદેવી આવતી નથી, પેાતાના કાર્યમાં વિઘ્ન આવતાં તે કપાળે હાથ દેઇ ગરીબ જેવા અની અનેક જાતના શેક કરે છે. આવી તેના મનના રાગની સ્થિતિમાં તેને સુખનું સ્વમ પણુ ક્યાંથી આવી શકે? ઘરમાં વાજી વગાડી ગાયનાને લક્ષ કારતા યુવાનને પુછીએ કે કેમ મહેરબાન તમે બહુ સુખી દેખાઓ છે ? ત્યારે તે કહેશે કે યાર અમે તે બહુ સુખશબ્દ માત્ર સાંભળીએ છીએ. તેના હૃદયના રાગને તપાસતાં માલુમ પડશે કે તે અનેક પ્રકારના ધંધાઆને શેાધવા રાત્રી દીવસ અનેક જણાએની સાથે વાતાના ગપાટા માર્યાં કરે છે. આગળ પાછળના સંયેાગાને વિચાર કરી ગરીબ જેવું મુખ કરી દે છે. ઘડીમાં જાણે બધું પ્રાપ્ત થયું હોય તેવા મુખના વ્હેરા કરે છે, ઘડીમાં હ્રાય કરી નિસાસા નાંખે છે, ઘડીમાં અનેક મનુષ્યાને અન્ય ક્હાને પાતાના સ્વાર્થની વાત પુછે છે. ઘડીમાં જાણે તેના મનમાં કાંઇ હોયજ નહીં એવા સ્વજને આગળ દેખાવ કર્યાં કરે છે, પણ એકાંતમાં બેસતાં પાછા તેના તેજ ચિંતાના વિચારે તેને ઘેરી લે છે. કલાકો ને કક્ષાકા તેમાં પસાર કરે છે. કોઇ શિખામણ આપે તું ઘણી ચિંતા કરીશ તા ગાંડા થઈ જશે. ત્યારે કહે છે કે અમને ચિંતા શું કરનાર છે. પણ હ્રદયમાં જાણે છે કે હું જે કરૂં છું તેની અન્યાને ખબર પડે છે. ત્યારે વળી વિચારે છે કે મારી વાત મેં અમુક મનુષ્યાની આગળ કહી હતી અને આ પુરૂષે શી રીતે જાણી. તે વખતે પેાતાના સંબંધીઓને વ્હેમ કરશે. વળી તેમાંથી અન્ય ચિંતાઓ પ્રગટવાની એમ તે ચિંતાઓના વિચારાને રાત્રી દીવસ કર્યો કરે છે અને અંતે શરીરમાં પણ રાગેા પ્રગટાવે છે. આ સર્વનું કારણ મનમાં થતી અનેક આશાઓ છે, અને તેજ દે છે. અમુક શેઠને પુછીએ કે કેમ શેઠ 1 આનંદ છેને! ત્યારે શેઠ કહેશે કે ભાઇ આનંદનાં કોઈ ઠેકાણે ઝાડ નથી કે જેથી આનન્દ પ્રાપ્ત કરી શકીએ. તે શેઠના મનના રાગા તપાસતાં માલુમ પડે છે કે, તેના એકના એક પુત્ર છે અને તે મૂખ છે, અનેક પ્રકારના
For Private And Personal Use Only