________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
વચનામૃત.
ભુત હોય છે તાપણુ તેવા મનુષ્ય મનના રોગથી પીડાય છે અને ટાંટીયા ધસે છે. હાય, હામ કરતા જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેવા મનુષ્યને પુછીએ કે કેમ સુખી છે કે? ત્યારે તે કહેશે કે ભાઇ સુખ નથી. અરે હું તે ખળું છું. કોઇ લક્ષાધિપતિ શેઠીયાને પુછે કે કેમ હાલ તમતે આનંદ વર્તે છેં ત્યારે કહેશે કે ભાઇ આનંદનાં સ્વમ પણ આવતાં નથી. મારા ધેર પુત્ર નથી, અરેરે મારી લક્ષ્મી કાણુ ખાશે? અન્ય સગાં મારી લક્ષ્મીના વારસ અને તે હું ઈચ્છતા નથી. અરે ! હવે શું કરૂં? ક્યાં જાઉં? ઘણાં આષધા તથા ધણા મંત્ર કર્યા પણ હજી કંઇ થયું નથી. ધરમાં શ્રી હાયવરાળ કરે છે, સુખે ખાતી પણ નથી. ક્યાં જાઉં, કોને કહું? અરેરે! હવે શું થશે. આ પ્રમાણે બાહ્યથી નિરાગી છતાં દુ:ખની અગ્નિને શબ્દધુમાડાથી જણાવે છે. લાણુા ગાડીમાં બેસનારા શેઠિયા કે જેની ઉમર વીશ વર્ષની લગભગ છે, જેના શરીરે ગારતા વ્યાપી રહે છે, ઘેાડાઓને મારી ગાડીને ધમધમ દોડાવે છે, પત્થરને પાટુ મારે તા પત્થરને તાડી નાખે તેવી તેની શક્તિ છે, લાખા રૂપૈયાનું ધન છે, હજારા સેવકા આજીજી કરે છે, આંખે ચશ્માં ઘાલી દેખતાં છતાં પણુ ભભકામાં અંજાવા ઠાઠ સજે છે, તેને પુછીએ કે કેમ ભાઇ! ખાવાનું તા સારી રીતે મળે છે ને ? ત્યારે કહેશે કે એમાં શું પુછ્યું! ખૂબ પાન ચાવા છે, ત્યારે કહેશે કે અમારે શી ખાટ છે ! પણ તેનાં મનનાં દુ:ખા તપાસીએ તા માલુમ પડશે કે તેને મહાન કામની ઇચ્છાઆએ ધેર્યો હાય છે. સરકારમાં સી. આઇ. ઇ., રાવ., સર, નાઈટ, આદિની પદવી મેળવવા સરકારને હજારા રૂપૈયાની સખાવત કરવી કે કેમ તેના વિચારમાં પડથા છે. મ્હારી જ્ઞાતિ મને કેવા કહેશે ? તેની ચિંતામાં ખૂમ નિમગ્ન થાય છે; મુખ્ય અમલદારાની કેવી રીતે પ્રસન્નતા મેળવવી તેના સબંધી અનેક ચિન્તા કરે છે. હજારા રૂપૈયાની લક્ષ્મીના ભાગે પદ્મવીનાં પુ! હવે મળશે કે કેમ તેના વિશ્વાસ નહીં આવવાથી લક્ષ્મી ઓછી થવાની ચિન્તા કરે છે. શી રીતે માનની ભિક્ષા માગુ તેની રીત શિખાતે તે મોટાનું મન મેળવવા અનેક પ્રકારની આજીજી કરે છે. પદ્મીની ભિક્ષા મળતાં પેાતાના મનમાં ફુલાય છે. જ્ઞાતિ, કામ અને ધર્માંના ભલા માટે ઉપર ઉપરથી આપ્યું ન આપ્યું જેવું કહી ખરડા વાળે છે. જ્યાં ત્યાં માનની ઇચ્છએ માટે ઈંડે છે, પદ્મવી વગેરેની ઇચ્છાઓમાં વિશ્ર્વ આવે છે તેા ખાનગીમાં ઢોલીઆમાં પડીને અનેક ચિન્તા કરે છે. ઉંધવા મહેનત કરે છે તેા પુરી ઉંધ પણ આવતી નથી. તેથી તેની તબીયત .બગડવાથી કાતરાનાં ખાસ્સાં તર થાય છે. આ બધાનું કારણ મનમાં થતી ફાગઢ
For Private And Personal Use Only