________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૧૩
ફ્લેશવડે રહિત ચિત્ત તેજ ભવાંત છે. માણસ બેસે છે, પણુ મન તા ર્યોજ કરે છે. શરીર થાકે છે, પણ મન થાકતું નથી. ક્ષણુમાં મન ક્યાંય અને ક્ષણુમાં મન ક્યાંય એમ સદા મન ભમ્યા કરે છે. જેમ જેમ મનુષ્ય તેને વશ કરવા પ્રયત્ન કરે છે, તેમ તેમ અળગું તેનાથી મન થાય છે. સનરૂપ સમુદ્રના પાર પામી શકાતા નથી. મન આકાશમાં ભમે છે. મન પાતાળમાં જાય છે. કોઇ વખત મન કોઇનું બુરૂ કરવાના વિચારમાં હાય છે. અને કાઈ વખત લેાભે કરી વ્યાસ હાય છે. કોઇ વખત કપટે મન વ્યાપેલું હાય છે. માટે શ્રી કુંથુનાથના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે मुक्तिणा अभिलाषी तपीया, ज्ञानने ध्यान अभ्यास, वैरीडुं कंड पहबुं નિતને, નાલે અવઢે પાસ દ્દો અંદ્યુત્તિન ॥ ધ્ ॥ મુક્તિના અભિલાષી પુરૂષા તપ તપે છે, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસ કરે છે. તેવા પુરૂષોને પણ મન ભમાવી દે અવળી તરફ દોરી જાય છે. એવું અહે! મન વૈરી છે. મન જેણે સાધ્યું તેણે સર્વ સાધ્યું એમ કહેવામાં કંઈ વાંધે નથી. જાતે મર્ચંટ હાય અને તેને ખૂબ દારૂ પાયેા તા છાપરે છાપરે કુવામાં બાકી રાખે નહિ. તેમ મન રૂપી માંકડુ અને તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી દારૂ પાયે તેા કર્મ બાંધવામાં બાકી રાખે નહિ. મનની ચપળતા માણુસના સંગથી વિશેષ થાય છે. માટે જેના સંગથી મનમાં દુર્ધ્યાન થાય તેને સંગ યાગ કરવા, જેના સંગથી ક્રોધ થાય તેના સંગ ત્યાગવા, જેની સંગતથી મન વિષયા ભિલાષી થાય તેની સંગત વર્જવી. જેમ જેમ મનની સ્થિરતા થાય છેતેમ તેમ સહજ સમાધિ સુખ અનુભવાય છે. જેમ સસારમાં ધણી જંજાળ તેમ મનની ચપળતા વિશેષ જાણવી. મનની ચપળતાથી કર્મ રાશિનું ગ્રહણ થાય છે. ક્રોધ, માન, માયા, લાભ, દ્વેષ, અદેખા, તૃષ્ણા આદિ દ્વેષાના નાશ મને મારવાથી થાય છે. યાદ રાખેા કે-જેમ જેમ મન મારવામાં આવશે તેમ તેમ ક્ષમા ગુણુ વૃદ્ધિ પામશે અને આત્મામાં સંતાષાદિ ગુણાના વાસ થશે. જેણે મનને વશ કરવું હાય તેણે આહિરની ખટપટા જેવી કે જેનાથી કંકાસ ઉત્પન્ન થાય, જેથી ક્રાધાદિની ઉત્પત્તિ થાય, તેવાં કાર્યો કરવાં નહિ. ઉપાધિથી દુ:ખ છે અને ઉપાધિ ત્યાગવાથી સુખ છે. સત્પુરૂષા નિરૂપાધિપણું ચાહે છે. આ નિરૂપાધિગુણુ પામી અનંત છત્રા મુક્ત થયા. મહા વિદેહમાં સંપ્રતિ (હાલ) જાય છે અને ભવિષ્યમાં જશે. હે ભબ્યા ! પરભાવના ત્યાગ કરા. અને આત્મ સ્વરૂપમાં રમો અને મનને ક્ષણે ક્ષણે ઉપયાગ દે વશ કરે. તેથી દુર્ધ્યાન ટળશે અને અનુક્રમે યુત્તિ મળશે. વ્ શ્રી રાન્તિઃ રાન્તિઃ સ મન એ આત્માને પ્રધાન છે. મન જો કુમાર્ગે ચાલે છે તેા આત્માને
For Private And Personal Use Only