________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
2.3
મનુષ્યા એમ સમજે છે કે અમે અન્યના દૂષણી નેઈએ છીએ, અને વદીએ છીએ, તેમ તેમ અમારૂં ગૈારવ વૃદ્ધિ પામે છે પણુ આ તેમની ભૂલ છે, કારણ કે અનાદિકાળથી દાદ્રષ્ટિ વડે દેખવાથી આત્મા ઉચ્ચ થઈ શચેા નથી. જે જે દુર્ગુણાનું હ્રદયમાં ચિંતવન થાય છે, તેનાથી મતાવગંણા ખરાબ બને છે. માટે અશુભ વિચાર કરવાને જરા માત્ર પણ પ્રયત્ન કરવા ચેાગ્ય નથી.
જે મનુષ્યા અન્યના દૂષણા સદાકાળ દેખે છે અને તારા નિંદા કરે છે તેઓના આત્મા ખરેખર પ્રેમ, દયા, અને કારૂણ્યભાવના વિચારથી હજારા ગાઉ દૂર રહે છે. પેાતાનામાં જેમ ક્રાધાક્રિક દાષા રહેલા છે, તેની નિંદા કાઈ કરે તેા આપણા મનની કંઇક લાગણી દુઃખાય છે. તે પ્રમાણે અન્યની નિંદા કરતાં અન્યની પણ લાગણી દુ:ખાય છે. કેટલાક એમ કહે છે કે અન્યના દોષોને પ્રગટ કરવાથી દુનિયામાં તે હલકા પડે છે તેથી તે દોષાના ત્યાગ કરે છે. આમ પણ કહેવું ખરેખર જૂઠ્ઠું છે. ખાડી ખાદે તે પડે' એ ન્યાયથી વિચારતાં માલૂમ પડે છે કે અન્યને હલકા પાડતાં પેાતાને હલકાપણું પ્રાપ્ત થાય છે. અન્યના દોષો ઉધાડા પાડતાં પેાતાના દોષો સામેા ઉધાડે છે. પરિણામ એ આવે છે કે અંતે એક બીજાને તે બુદ્ધિથી દેખે છે. પરસ્પર એક બીજાને મારી નાખવા વિચારા ચલાવે છે. માટે અન્યમાં અનેક દાષા હાય પણ તેની નિંદા કરવી નહીં, શ્રી વીરમતુ સર્વજ્ઞ હતા. લાખા મનુષ્યામાં લાખા દોષો રહેલા એક કાળમાં જાણતા હતા, પણ કાઇ વખત કોઇને કહ્યું નથી કે હારામાં આવા ખરાબ દુર્ગુણી છે.ઉપદેશ પણુ એવી શૈલીથી આપતા હતા કે સર્વ મનુષ્યા પેાતાના સહ ગુણાને ઓળખી શકે.
ત્રુ
કોઇ પણ ક્ષેત્રમાં, કોઇ પણ કાળમાં દોષદ્રષ્ટિથી આત્માની ઉન્નતિ થઇ નથી અને થવાની નથી. દોષષ્ટિથી દેખનારા પુરૂષો સમ્યકરતો પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરેખર દાદૃષ્ટિ શ્રાપ સમાન છે. આત્માની નીચઢશામાં દોષ્ટિએ જેટલું ખરાબ કર્યું છે તેટલું કાઇએ ખરાબ કર્યું નથી. આત્માની ઉચ્ચ દશારૂપ વૃદ્ઘિને નાશ કરવા માટે દોષદ્રષ્ટિ એ કટાર સમાન છે.
હું રાષ્ટિ! તું નીચ છે. તાપણુ હું રહને દયાથી કહું છું. વે તું મ્હારા આત્મામાંથી દૂર થા. હું દષ્ટિ! હું તારા ઉપર ક્રોધ કરતા નથી તેમ રાગ પણુ કરતા નથી, ત્હારાથી હું આત્મા ભિન્ન છું. એમ હું દૃઢ સંકલ્પથી સ્વીકારું છું, સર્વ જીવાનું હવે હું સગુણ દ્રષ્ટિથી ભર્યું
For Private And Personal Use Only