________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
વચનામૃત.
સુણા પણ દુર્ગુણારૂપ ભાસે છે. અમુક ગૃહો છે, અમુક વિશ્વાસધાતી છે, અમુક સાધુ ઢોંગી છે, આવી નકામી કુથલી કરવાથી સામા મનુષ્ય જેવા પેાતાને કંઇ પણ શુભ કુળ પ્રાપ્ત થતું નથી. ત્યારે શ્વામાટે મનુષ્યાની કાળી માજી તરફ્ દેખવું જોઇએ? ગમે તે ધર્મના મનુષ્ય હાય, ગમે તે દેશના મ નુષ્ય હાય તાપણ તેનામાં રહેલા સદ્ગુણા તરફ દેખવું જોઇએ. તમે। અન્યના સુણીનેજ દેખશે, અને દાષાના પ્રકાશ ન કરશા તેા અન્ય પણ તમારા સદ્ગુણા પ્રતિ દૃષ્ટિ દેશે. “જેવા આધાત તેવા પ્રત્યાધાત” આ નિયમ સલ વિશ્વમાં વ્યાપી રહેલા અનુભવમાં આવે છે. કાઇનું તમે અશુભ ચિ'તવતા કરો ત્યારે સામો મનુષ્ય પણ તમારૂં અશુભ ચિતવશેજ. તમા કાઇને સદ્ગુણ દૃષ્ટિથી દેખશો ત્યારે તે પણુ દેખશે. સદ્ગુણુદૃષ્ટિથી દેખવાથી એ ફ્ાયદા થાય છે. પ્રથમ દરેકના સદ્ગુણાજ દૃષ્ટિમાં આવે છે, દ્વિતીયલાભ એ છે કે અન્યની નિંદા થતી નથી અને તેથી વેરઝેરની પરંપરા વૃદ્ધિ પામતી નથી.
જ્યાં સુધી જગતના સર્વ જીવેા પરમાત્મા સમાન છે, એવી દૃષ્ટિથી તેમાં વર્તતા નથી ત્યાં સુધી તમને કાઇ પરમાત્મદૃષ્ટિથી દેખવાનું નથી. જ્યાં સુધી તમા અન્ય મનુષ્યને નીચ ભાવનાથી દેખા છે! તાવત્ તમાને અન્ય મનુષ્યા નીચ દૃષ્ટિથી દેખશે એમાં કંઇ પણ આશ્ચર્ય નથી. તમારામાં રહેલા સઙ્ગાને સર્વ લેાક જાણે એવી તમારા હૃદયમાં ઇચ્છા છે, પણુ
જ્યાં સુધી તમે અન્યના સદ્ગુણીને ગાતા નથી ત્યાં સુધી તમારા સદ્ગુશાની અસર અન્ય ઉપર થવાની નથી. જ્યાં સુધી તમા સર્વના દૂષા ઢાઢી પોતે દોષરહિત બનવા ઈચ્છા છે ત્યાં સુધી જગતના જીવા પણ તમારામાં અનેક દૂષણા કાઢી તમને ખરાબ દૃષ્ટિથી જાવાના. તમને કાઇ નીચ દોષદ્રષ્ટિથી જુએ તે માટે અન્યને તમે સદ્ગુણ દૃષ્ટિથી જુએ. એમ કરવાના કરતાં ઉત્તમ સરલ ઉચ્ચ ધર્મ એ છે કે પ્રત્યેક આત્માને સંગ્રહનયસત્તાથી સિદ્ધ સમાન ભાવેા, પ્રત્યેક આત્મામાં જે કંઇ સદ્ગુણા હાય તેનું સ્મરણ કરી, પેાતાના આત્માને પશુ સદ્ગુણુ દૃષ્ટિથી દેખા, જે જે સત્તાએ આત્મામાં ગુણા રહેલા છે તે ગુણાનું સ્વરૂપ વિચારતાં, ગાતાં તમા તે ગુણ્ણાને પ્રગટ કરી શકશેા. આત્માને જો ઉચ્ચ ભાવથી દેખા, આત્માને ધ્રુવ માનશો, આત્મામાં સર્વ છે એમ શ્રદ્ધાથી સતાષ ધારશે તા તમા ઉચ્ચ પદને પ્રાપ્ત કરી શકશેા. તમારા આત્મામાં જે જે સઙ્ગા ખાલા હાય તેને વિશેષતઃ ખીલવવા પ્રયત્ન કરી. સ્વઆત્માને સિદ્ધસમાન દ્રષ્ટિથી દેખા તા આત્મામાં અનંત ગુણુ ખીલશે. આત્મા પેાતાને સદ્ગુણ દૃષ્ટિ
એ પાતાનું શુદ્ધ ષ પેાતાના ઉપયાગમાં રાખી શકે અને તેથી શુદ્ધ સરકારાને પ્રગટાવી શકે અને તેના યાગે અંતે પરમાત્મા અને,
For Private And Personal Use Only