________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
આત્મશક્તિના વ્યક્તિભાવ યાગાષ્ટક સાથે, આત્મ શક્તિના વ્યક્તિભાવ છે ગુરૂ આરાધે, આત્મ શક્તિની આગળે, સહુ દેવતા પાણી ભરે; બુદ્ધિસાગર આત્મ વ્યક્તિ પામતાં સંપન્ વયે આત્માની શક્તિ અનંત છે. કાથી તે કહી શકાય તેમ નથી. તે શક્તિને અનુભવ કરનારા પણું શબ્દોમાં સંપૂર્ણપણે તે કહી શક્યા નથી, અને કદાપિ ભવિષ્યમાં પણ કોઇ તે કહી શકવા સમર્થ થશે નહિ. તે શક્તિ અપરિમિત છે, અને મનુષ્યવાચા તે દર્શાવવાને પુરતું બળ ધરાવતી નથી. તે આત્માની શક્તિની જો ઉપાસના કરવામાં આવે તે! તે ઉપાસના સર્વ પ્રકારના સુખ આપે છે. આત્મા સ્વભાવેજ આનંદમય હાવાથી, તેની શક્તિની ઉપાસના આપણુને આન-પરમ સુખ પ્રાપ્ત કરાવી આપે, તેમાં આશ્ચર્ય શું ! તે તે સ્વાભાવિક ક્રિયા છે, અને ખરૂં સુખ દુ:ખરહિત હાવાથી, તેજ ઉપાસના સર્વ પ્રકારના દુ:ખાના સાર કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધતાપ આત્મ શક્તિની ઉપાસનાથી સહેજ ટળે છે; અને પરમશાંતિ અને આનંદના અનુભવ થાય છે. પણ હવે જે ઉપાસનાથી આવે અકથ્ય લાભ તેના ભકતાને મળે છે, તે ઉપાસના થી રીતે કરવી તે પ્રશ્ન વાચકના મનમાં ખડા થાય એ સ્વાભાવિક છે, તા તેના ખુલાસા ગ્રન્થકારજ આપે છે. આત્મશક્તિ જે હાલ તિાહિત અ પ્રક્રટ છે, તેને પ્રકટ કરવાના ઉત્તમાત્તમ માર્ગ યાગ અને તેના આઠ અંગ છે; અને તેની સાથે સદ્ગુરૂની ભક્તિ એ પણ ઉત્તમ સાધન છે. યાગના આઠ અંગ અને ગુરૂભક્તિ આત્મપાસનાના પ્રમળ અને ઉત્કૃષ્ટ સાધનો છે. શ્રુતવાણીનું આરાધન ગુરૂથી થાય છે, અને ગુરૂની આરાધનાથી શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે, તેથી આત્મા પેાતાની શક્તિઓ પ્રકટ કરી શકે છે.
सद्गुण दृष्टिनी खीलवणी.
૨૦૧
For Private And Personal Use Only
સદ્ગુદૃષ્ટિ જેમ જેમ ખીલે છે તેમ તેમ દાષષ્ટિના પરિહાર થતા જાય છે. સદ્ગુણુ દૃષ્ટિની ટેવ પાડવાથી પ્રત્યેક આત્માઓની ધેાળી બાજુ દેખાય છે. પરમાં પરમાણુ સમાન પણુ જો સદ્ગુણુ હાય છે તે સદ્ગુણુષ્ટિ ધારકના મનમાં પર્વત સમાન ભાસે છે. પશુ પંખીમાં પણ કેટલાક સદગુણ દેખવામાં આવે છે, ત્યારે મનુષ્યવૃન્દમાં કેમ સદ્ગુણા ન હેાય. અલબત મનુષ્યામાં સદ્ગુણા ઢાય છે. કિંતુ મનુષ્યા વિપરીત દષ્ટિથી દેખે છે તેથી