________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
વચનામૃત.
पाएण अनंत देउल, जिणपाडमाड कारियाइ जीवेण, असमंजस वित्तिए, नहु सिद्धो दंसण लोवि ॥ १ ॥
પ્રાય: આ જીવે અનંત દેરાસરા બનાવ્યાં તેમ અનેક જિનપ્રતિમાએ ભરાવી તેપણુ અસમજસ વૃત્તિથી દર્શનને લેશમાત્ર પશુ સિયે નહિ. આ ગાથાના અર્થે બરાબર વિચારો. આત્માનું સમ્યજ્ઞાન થયા વિના અ સમજસવૃત્તિ ટળતી નથી; માટે ભવ્ય જીવાએ આત્માનું સમ્યગ્નાત કરી નિમિત્ત સિદ્ધાચલની સેવના કરવી જોઇએ, સિદ્ધાચલ પર્વતતી અત્રને મુખ્યતાએ સેવતા છે. પણ સમજવું કે સેવનના ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન અર્થ થાય છે, જ્યાં જે અર્થ ઘટે તે અર્થ લેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકા અને શ્રાવિકાએએ સિદ્ધાચલ પર્વતની યાત્રાએ જતાં વિચાર કરવા કે અન્ય સ્થળે કહેલું પાપ, તીર્થમી સેવનાથી છૂટે પશુ ત્યાં ફ્ક્ત જવા માત્રથી નહિ. પણ ત્યાં જ શુભ આચારા તથા વિચારોથી છૂટે છે એમ ખૂબ લક્ષમાં રાખવું. સિદ્ધાચલ જઇ કાઈ જીવ સાથે કપટ કરવું નહિ. કોઇની સાથે કલેશ કરવેશ નહિ, કાઇની સાથે કામતા વિચારો કરવા નહિ. દેશ જાતિના‘વિચારીને પરિહરવા. સાધુ અગર સાધ્વીઓની નિંદા કરવી નહુિ પ્ર તિદિન સદ્ગુરૂ પાસે સદુપદેશ શ્રવણુ કરવા. નકામા બેસી રહેવું નહિ. જ્ઞાનચર્ચામાં જીવન ગાળવું. વૈરાગ્યનાં પુસ્તક વાંચવાં. અસત્ય ખેલવું નહિ. ઇત્યાદિ ગુણાને અવશ્ય ધારણુ કરવા જોઇએ. ડુંગર ઉપર ચઢતાં હળવે હળવે ચાલવું જોઇએ. ચાલતાં નકામી કુથલી.કરવી જોઇએ નહિ. બનેતા મૈાન રહી ગમન કરવું તેજ યાગ્ય છે. ખતે તે પગે ચાલીનેજ જવું જોઇએ. ડુંગર ઉપર જતાં જિન મદિરા આવતાં સ્થિરતાથી આત્મા અને જિનરૂપતી સ મતાના વિચારા કરવા. જીનના જે ધ્રુષા ગયા, તેમાંથી હાલ પોતાનામાં કેટલાં છે તેના વિચાર કરવા. એકાંત સ્થળમાં ખાર ભાવનાના વિચારા કરવા, જીનપ્રતિમાની પાસે જઇ દુર્ગુણ્ણાના નાશ માટે પ્રતિજ્ઞા કરવી, સાચું ખેલવાની પ્રતિજ્ઞા કરવી જોઇએ, પાપતા વ્યાપારા ત્યાગ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જોઇએ. જીનસ્વરૂપ થઈ જીનનું આરાધન કરવા સ્થિર ઉપયાગથી ધ્યાન કરવું. ધર્મધમા કરવી નહિ, દ્રવ્ય અને ભાવથી પ્રાણાયામ કરવા. દોષોના નાશ થાય તેમ વિચાર કરવા. મનમાં વિચારવું કે મ્હારામાં કયા કયા દાષા છે તેના કેવી રીતે નાશ કરવા તે માટે યાગ્ય ધ્યાન કરી દાષાના સર્વથા નાશ થાય તે માટે શુભ ધ્યાન ધરવું. આત્માના ઉપયોગમાં રહેવું આત્માના ઉપયાગે પૂજા કરે. હાલતાં ચાલતાં અને બેસતાં પરમાત્માના સ્વરૂપતા વિચાર કરવા. કાઈનું દીલ દુઃખાય તેમ મન, વચન અને કાયાનું વર્તન કરવું
For Private And Personal Use Only