________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૧૮૩
એમ વસ્તિપત્રક ઉપરથી સાંભળવામાં આવ્યું છે. તેઓ જો શાસ્ત્રજ્ઞાન મેળવી સદાચાર ધારણ કરી સાધ આપે તેા હિંદુસ્થાનની ઉન્નતિ જલ્દી થાય. જે પ્રમાણે સાધુએ સેવાને સુધારવાને પ્રયત્ન કરે છે તે પ્રમાણે જે સેવકાએ પણ પેાતાના ગુરૂએમાં કાંઇ ખામી માલુમ પડે તે તે સુધારવા પ્રયત્ન કરવેા જ જોઇએ. સાધુઓએ માલમશાલા ખાઇને માહમજામાં પડી રહેવાનું નથી, પણ ભતાની આત્માન્નતિ કરવા સાપેક્ષથી ઉપદેશ કરવા જોઇએ.
મેં મારા જે વિચાર ઉપર મુજબ દર્શાવ્યા છે તેમાંથી જે મેગ્ય લાગે તે ગ્રહણ કરશો.
t
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના આશયનું મુનિશ્રીનું ભાષણ પુરૂં થયા પછી શ્રીમંત મહારાજાતી આજ્ઞાનુસાર વડાદરા ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ રા. નંદુનાથ કેદારનાથ દીક્ષિતે આભાર માનતાં જણાવ્યું કે મુનિ મહારાજના ઉપદેશથી શ્રીમંત મહારાજા સાહેબ ઘણાજ પ્રસન્ન થયા છે અને મહારાજશ્રીએ જે તત્ત્વ નીતિમય ધર્મ અને જન સમાજની સેવા વગેરે ઉપયાગી નાખત વિષે કહ્યું છે તે ખાસ મનન કરવા લાયક છે. ક્રીથી હું તેમનેા શ્રીમંત તરફથી આભાર માનું છું.
""
आत्मभावना.
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा ।
वीरिअं उबओगोअ, एअं जीवस्स लख्खणं ॥ १ ॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયાગ છે. લક્ષણ તે જેનું તેને આત્મા કહે છે. અરૂપી, અકષાયી, અયેાગી, અનંતનાની, ચૈતન્યમય અનન્ત શક્તિમાન આત્મા છે.
यथा नैर्मल्यशक्तीनां यथा रत्नान्न भिन्नता || ज्ञानदर्शनचारित्र, लक्षणानां तथात्मनः ।। २ ।
જેમ રત્નાની નિર્મળ કાન્તિ, રત્નથકી ભિન્ન નથી; તેમ આત્માને વિષે રહેલાં એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે આત્મા થકી ભિન્ન નથી. જે ચેાગી પુરૂષોએ આત્માના સુખને અનુભવ્યું છે તે ઇંદ્ર અને નરેન્દ્રના સુખને તણું માત્ર ગણે છે અધ્યાત્મસાર નામના ગ્રંથમાં શ્રીમન્મહાપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે કે—
tr
..
For Private And Personal Use Only