________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૮૧
નાની વયનાં લગ્ન બંધ થવાં જોઇએ. કન્યા ને વરની ઉમરમાં તફાવત દ્વાવા જોઇએ. કુમારપાળ રાજાના રાસમાં પુરૂષની પ્રાયઃ૨૫ અને સ્ત્રીની ૧૬ વર્ષની ઉમ્મર પાણિ ગ્રહણ માટે કહેલી છે. તેવી રીતના લગ્નથી પ્રજા ઉત્પન્ન થાય તે ઘણીજ ખળવાન થવાના સ`ભવ છે અને બળવાન પ્રજા અનેક પ્રકારની ઉન્નતિ સારી રીતે કરી શકે. માટે નાની ઉંમરનાં લગ્ન અટકાવવાં જોઇએ તેમજ વૃદ્ધ ઉમ્મરના પુરૂષો લગ્ન કરે છે, તેથી કેટલાક પ્રસંગે અનીતિ અને તેથી નારી પ્રજા ઉત્પન્ન થવાના સ`ભવ છે માટે તેને પણ ત્યાગ કરવા જોઇએ. સ્ત્રી વર્ગને સારી સંસ્કારવાળી કેળવણી આપવી જોઇએ. તેથી પશુ ઉન્ન તિના માર્ગ સરળ થાય છે, કારણ કે માતા શુદ્ધ હાવાથી પ્રજા પણુ સારી થઇ શકે. જમાનાને અનુસરી હુન્નર કળા, અને વેપાર વગેરેથી પેાતાની ઉન્નતિ કરવા ધારે તા દરેક મનુષ્ય કરી શકે, એવે! ગૃહસ્થને વ્યવહાર ધર્મ છે, ધાર્મિક ઉન્નતિ.
હવે ધાર્મિક ઉન્નતિ સંબંધી હું કહું છું,
દરેક મનુષ્ય હૃદયમાંથી ક્રોધ, લાભ, મેાહ, મત્સર, અને કામ વગેરે દુર્ગુણાને દૂર કરવા જોઇએ. બહારથી ટીલાં ટપકાં કરવામાં આવે પણુ અંતરમાં જો સદ્ગુણુ ન હોય તે પેાતાના આત્માની ઉન્નતિ શી રીતે થઇ શકે ? શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા છે કે મનુષ્યા સદ્ગુણાથી મુક્તિ મેળવી શકે છે. નીચ જાતી વા ઉચ્ચ આદિ ભેદની મારામારીમાં નહિ પડતાં સર ળતા ધારણ કરીને એટલે રાગદ્વેષને તજીને આર્યપણું ધારશુ કરે છે તે મુક્તિ મેળવી શકે છે. દુર્ગુણુના ત્યાગ કરવામાં તથા સદ્ગુણા મેળવવામાં દુ:ખ પડે તાપણુ તેથી પાછું હઠવું જોઇએ નહીં. શ્રી મહાવીર સ્વામીએ આત્માતિ કરવા માટે અપાર દુ:ખ સહન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દૃષ્ટાંતથી હું સર્વને સદ્ગુણા મેળવતાં કષિ દુઃખ વેઠવું પડે તાપશુ તેથી પાછા નહીં હઠતાં સદ્ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાના આગ્રહ કરૂં છું. મનથી પુણ્ય અને પાપ બંધાય છે, માટે મનને વશક રવા પ્રયત્ન કરવા જોઇએ. વિદ્વાન થઇ અનેક પ્રકારના ભાષણ આપવામાં આવે વા અમુક પંથેા સંબધી શ્રદ્ધા કરવામાં આવે તાપણુ દયા, ક્ષમા, વિવેક, સહનશી લતા, વૈરાગ્ય, અને ધ્યાન આદિ ગુણેાવિના આત્માની પરમાત્મ અવસ્થા થતી નથી. અમુક પંચવાળાને ત્યાં શ્રુતિ રજીસ્ટર આપેલી છે એમ નથી, પણ સર્વે મતવાળા જે સમ્યકત્વપૂર્વક આવા સદ્ગુણા ધારણ કરી લાગેલા કર્મીના નાશ કરે તા મુક્તિ મેળવી શકે. પ્રથા હાય તાપણુ ઉપર કહેલા
For Private And Personal Use Only