________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19;
વચનામૃત
સૂત્રમાં કહેલું કે, શ્રીજૈનશાસન શ્રી સાધુઓથી રહેવાનું છે, સાધુએજ જગતના ઉદ્ધારક છે. ગૃહસ્થવર્ગ તે। સદાકાળ ભક્તજ રહે છે, કેટલાક ધ ર્મમાં ગૃહસ્થ ગુરૂઓ હાય છે પણ: જૈનધર્મમાં તા સાધુએજ ગુરૂએ હાઇ શકે છે. શ્રીવીરપ્રભુના સૂત્રેાના અનુસારે જૈન કહેવાય છે. શ્રીવીરપ્રભુનાં સૂત્રાથી જેની શ્રદ્ધા વિરૂદ્ધ હાય એવાથી જૈનેતિ થઇ શકતી નથી. જૈતા! જો તમે તમારા ધર્મની જાહેાજલાલી કરવા ધારતા હા તા અવશ્ય જૈનતત્ત્વની કેળવણી લેશેા. જૈતાની ઉન્નતિના નીચે પ્રમાણે ઉપાય! મ્હારી છુદ્ધિમાં, ભાસે છે તેને અન્યને મેધ થવા માટે અત્ર જણાવવામાં આવે છે. ૧. જૈનધર્મના પ્રાચીન ગ્રંયાને લખાવીને તથા છૂપાવીને ઉદ્ધાર કરવા જોઇએ.
૨. કાશીની જૈનસંસ્કૃત પાઠશાળાની પેઠે માટી ચાર જૈનસંસ્કૃત પાઠશાળાઓ થવી જોઇએ. તેમજ અમદાવાદની જૈન ખાીંગ જેવી મેકર્ડીગા ધર્મની કેળવણી શુભ અપાય તેવી થવી જોઇએ.
૩. આખા હિંદુસ્તાનમાં વસતા જૈનાને વ્યવહારિક કેળવણીની સાથે એકક્રમથી એકભાષામાં જૈન તત્ત્વજ્ઞાન મળવું જોઇએ, તે તે માટે પુસ્તકા તથા જૈન શિક્ષકા તૈયાર કરવા જોઇએ.
૪. પ્રાચીન જૈનશિલાલેખા અને પ્રાચીન જૈનધર્મને સાબીત કરનારા અનેક પુરાવાના સંગ્રહ કરી એનું પુસ્તક રચવું જોઇએ.
૫. આચાર્યાં, ઉપાધ્યાત્મ, સાધુએ અને સાધ્વીઓની ઉન્નતિ માટે તેમની વૈયાવચ્ચ થવી જોઇએ. તેમને ભણાવવામાં ધનના વ્યય કરવા જોઇએ. ૬. જમાનાના અનુસારે જૈનપુસ્તકા કેટલાંક નવાં રચાવાં જોઇએ. ૭. જૈનધર્મના ફેલાવા કેવી રીતે કરવા તેના વિચાર માટે એક સાધુઆનું મંડળ ભરાવું જોઇએ અને તેમની આજ્ઞાનુસારે શ્રાવકાએ પ્રવૃત્તિ કરવી જોઇએ.
૮. જૈતતત્ત્વાસબંધી અન્ય ધર્મીએ આક્ષેપ કરે તે માટે વાદમડલ સ્થાપવું જોઇએ કે તે પ્રસંગે પ્રસંગે આક્ષેપના જવાબ આપતું રહે. ૯. જૈન યાગજ્ઞાન, અને મંત્રજ્ઞાન, વગેરેના અભ્યાસકા સાધુઓ થઇ શકે એવા ઉપાયે લડવા જોઈએ.
૧૦. ધાર્મિક કેળવણી લેનારને અમુક અમુક જાતની ડીગ્રીએ આ પવી જોઇએ.
૧૧. અન્યધર્મ પાળનારાઓને જૈનધર્મી બનાવવા માટે ઉપાચા લેવા જોઇએ. અને તે સંબંધીઓનુ એક મેઢું મંડલ સ્થાપવું જોઇએ.
For Private And Personal Use Only