________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
વચનામૃત.
પહેલાં જૈતાની રીતિને અન્યલાક અનુસરતા હતા. હાલ વિપરીત દેખવામાં આવે છે. પણ ભૂલ્યા ત્યાંથી કુરીથી ગણા. તમારા વિજય તમારા હાથમાં છે. બાલ્યાવસ્થામાંથી તમારા છેાકરાએને જૈનગુરૂ પાસે જ્ઞાન અપાવે, કાન્ફરન્સની દિશા જુદા રૂપમાં મૂકવી જોઇએ. લાખા રૂપૈયા નકામા ખચર્ચાય છે તે ન ખર્ચતાં જૈનધર્મના જ્ઞાન માટે તેને વ્યય કરેા. જૈનધર્મનું તે જ્ઞાન સપાદન કરો. જૈનધર્મ સંબંધી ભાષણ આપવું હોય તે પ્રથમ જૈનધર્મનું જ્ઞાન સૈપાદન કરો. જૈનધર્મ સંબંધી લેખ વા પુસ્તકા લખવાં હાય તા જૈનધર્મનાં પુસ્તકા વાંચે. સર્વ પેાતાના અધિકાર પ્રમાણે ધર્મમાં પ્ર યત્ન કરી. તમે જૈનધર્મને બરાબર સમજા તા તમારા રૂંવે રૂંવે ધર્મોભિમાન પ્રગટશે અને તેથી સર્વ ધર્મ પન્થોની આગળ વધી જૈનધર્મના વા વટા ફરકાવશે, પોતે જૈતતત્ત્વ શું છે તે સૂક્ષ્મપણે જાણતા નથી તો અન્યની શી રીતે ઉન્નતિ કરવાના હતા? આજે કંઇ લખવામાં આવે છે તે શિખામણુરૂપ છે. તેમાં કાઈની લાગણી દુ:ખાવાના હેતુ નથી. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનું વચન સંભારેા. તે કહે છેકે જૈતા પાતાના ધર્મ માટે ખરાખર લક્ષ રાખતા નથી. પેાતાના ધર્મના જૂના લેખા તથા પ્રાચીન શાસ્ત્રાના ઉદ્ધાર કરવા જોઇએ, જૈન ધર્મ પાળનારાઓ વધે તેવા ઉપાયેા લેવા જોઇએ. જૈન ધર્મ પાળનારા વધારે થાય તેવા ઉપાયા યાજવામાં આવશે તે તેથી ધર્મની લાગણી લેખે આવશે, કાન્ફરન્સ વા મંડા વા અન્ય કાઇપણુ સભાએ હાલ છે અને જે જે કંઇ ધાર્મિક કાર્યો જે જે અંશે કરે છે તે તે અશે તે ધન્યવાદને પાત્ર છે. પણ જૈન તત્ત્વનું નાન પોતે કરે તે અન્યને જૈનતત્ત્વ સારી રીતે સમજાવી શકે. જૈન ત્રિઘાર્થિઓને ઇંગ્લીશ ભણવામાં સહાયભૂત જૈન મેર્ડિંગા કેટલેક ઠેકાણે થઈ છે પણ ત્યાં જૈનતત્ત્વનું જ્ઞાન સારી રીતે આપવામાં આવે છે એવું સતાષકારક પરિણામ દેખવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે તેના આ ગેવાના જૈતતત્ત્વજ્ઞાનથી પ્રાયઃ પરિપૂર્ણ કેળવાયલા નથી, વ્યાવહારિક કેળવ ણીથી કેળવાયલા કરતાં ધાર્મિક કેળવણીથી કેળવાયલા નેા, ધર્મની ઉન્નતિ માટે સારૂં કાર્ય કરી શકે. ધાર્મિકનાન પુરેપુરૂ પામ્યા વિના ઇંગ્લીશ કેળવણી ફક્ત લેઇ કેળવાયલા અન્યા હોય તે ધર્મમાં શું સમજી શકે? ધાર્મીક તત્ત્વજ્ઞાન વિના સર્વ પ્રકારની વિધા આ ભવપર્યંત સુખ
કારી છે. શ્રી વીરપ્રભુનાં કહેલાં તત્ત્વ જાણે ત્યારે જ કહેવાય. ખરેખર એક જૈનથી જેટલી જૈન ધર્મની ઉન્નતિ નામધારી હજારા જૈતાથી કઇ પણ થતું નથી. કેટલાક રોડીયા તા પ્રભુની
For Private And Personal Use Only
ખરેખરા જૈન
થાય છે તેટલી