________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
વચનામૃત.
તા મનમાં નથી, એવા પેઢભફ જૈતેના જન્મથી પણ શું ! જૈન તત્ત્વનું જ્ઞાન તથા શ્રૃહા થવાથી જૈન ધર્મની ઉન્નતિ થાય છે. આત્માની ઉન્નતિ કરી હાય તે! પ્રથમ જૈન તત્ત્વનું નાન કરવું જોઇએ. ગુરૂએની પાસે જૈન તત્ત્વનું જ્ઞાન કરવું જોઇએ. અન્યમતવાળાઓ જેવા કે આર્ય સમાજીઓ વગેરે પેાતાના ધર્મ વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. ત્યારે સત્ય ધર્મના ઝુડા તળે રહેનાર જૈના ખીલકુલ જૈન ધર્મનું જ્ઞાન કરે નહિ અને જૈન ધર્મની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે નહીં તે કેટલું શરમ ભરેલું છે
પહેલાં જૈનિયા એમ છુમે! પાડતા હતા કે જૈન ધર્મનાં પુસ્તકા છપાવ્યાં નથી તેથી અમે શું વાંચીએ ? શું પુછીએ ? પણ હવે જૈતેમનાં પુસ્તક હજારી છપાવેલાં મળે છે, છતાં પુછતાં માલુમ પડે છે કે ફાઇ ભા'ગ્યેજ એક બે પુસ્તક વાંચીને સમજતા હશે. નાટક ચેટકનાં પુસ્તક પ્રેમથી વાંચે છે. હાટલમાં અભક્ષ્ય ભક્ષણ કરે છે! કિંતુ ધર્મનું પુસ્તક ખરીદવા વાંચવા કંઇ પણ જોઇએ તે પ્રમાણમાં વધારા થતા નથી. હવે કંઇ જૈન ધર્મ જે સમજે છે તેના મનમાં જાગૃતિ આવી છે. તે પણુ કઢીના ઉભરાની પેઠે સમજાય છે. હાલમાં જૈન તત્ત્વજ્ઞાન માટે જૈનશાળાઓ દ્વારા શિક્ષણ અપાય છે પણ તે આપનારા ગુરૂ નહિ હાવાથી તે ભાડુતી જ્ઞાન ખરાખર હૃદયમાં અસર કરી શકતું નથી. જો માસ્તર જૈન ધર્મી હાય છે તેા કંઈ છોકરા જૈન ધર્મની શ્રદ્ધાવાળા થાય છે. જૈન કારન્સ પણ જૈન ધર્મની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે પણુ જોઇએ તેવી પ્રારંભ સ્થિતિદેખાતી નથી. જૈન ધર્મની કારન્સ ભરવામાં આવે છે પણુ જૈન તત્ત્વજ્ઞાન શું છે તે સંબંધી તો કંઈ કહેવામાં આવતું નથી. જૈ શ્રાવક ભેગા થાય છે અને કહે છે કે અમે જૈન ધર્મના વાવટા ક્રૂકાવીએ. તેમના ઉત્સાહ સારી છે, પણ પાતેજ ઉન્નતિના અજાણુ હાવાથી અન્યની ઉન્નતિ શી રીતે કરી શકે ? પરમ પ્રભુ વીતરાગના નામની જય છેલાવી જ્યાં શ્રાવકા જૂતાં ટ પહેરી સંઘ તરીકે કહેવાતી કાન્ફરન્સમાં પ્રારંભમાંજ અવિનયનું ઉદ્ધૃત પગલું દેખાડે તે આગળ ઉપર શું કરી શકે ? મેટાં મેટાં ખર્ચ કરવાં, જય જિનેન્દ્રિના ઠેકાણે હીપ હીપ હુરરના પાકારા પાડવા, રાત્રીમાં ચા પાર્ટીઓ કરવી, અને અન્ય ધર્મીઓને દેખાડવું કે જેને ફક્ત ઉપરથીજ સર્વ આચારાને 'માનનારા છે; આવી તેમની સ્થિતિના લીધે જૈન ધર્મની શી રીતે ઉન્નતિ થાય? કાન્સ કંઈ નથી કરતી એમ તા કહેવાય જ નહીં, તેના પ્રતાપે જેનામાં કંઈ સારી જાગૃતિ તત્ત્વજ્ઞાન માટે જોઇએ તેવા પ્રયાસ થવા જોઇએ.
આવી છે પણ જૈન કાન્ફરન્સના પ્રમુખ
For Private And Personal Use Only