________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
વચનામૃત.
દીક્ષા મહેૉત્સવ.
થાય છે.
ગુરૂના ઉપદેશ.
પૂર્વની ખરી શ્રદ્ધામાં જોડાઇ મૂર્તિને માનવા લાગ્યા. દીક્ષા મહાત્સવની તૈયારીઓ થવા લાગી. અાન્ડિંકા મહાત્સવ શરૂ થયા. શ્રી વિજયસિંહ સૂરીશ્વરે શિવરાજને ક્ષણિક પદાર્થોનું સ્વરૂપ સમજાવ્યું. હે ભવ્ય શિવરાજ, અનંતભવ પરિભ્રમણુ કરતાં મહા પુણ્યયેાગે સત્ય તત્ત્વનું ભાન આત્મામાં અનંત સુખ ભર્યું છે. છતાં જીવ માહથી જડ વસ્તુમાં સુખની ભ્રાંતિથી રાચે માચે છે, સ્યાદાદ દર્શનપૂર્વક આત્માનું સ્વરૂપ જ્ઞાનરોન ચારિત્રરૂપ છે. પદ્ધમમાં રમણતા કરવાથી પુદ્ગલ સંગથી છૂટાય છે. શ્રી વીતરાગ પ્રજીના ઉપદેશ પ્રમાણે કર્મથી છૂટવાને સાધુમાર્ગ શ્રેષ્ટ છે; કારણુ કે માધુ થવાથી આશ્રવના ત્યાગ થાય છે. આત્મા ખાદ્ય વસ્તુને પેાતાની નથી માનતા ત્યારે તે વખતે નિર્મમત્વ ભાવવાળા થાય છે, છકાયના જીવેાની દયા પશુ ચારિત્ર લેવાથી બને છે. તે ભત્રમાં મુક્તિ પામનાર તથા ત્રણ જ્ઞાન સહિત એવા તીર્થંકરા પણ ચારિત્ર અંગીકાર કરે છે. ઈત્યાદિ ઉપદેશ સાંભળી શિવરાજ કહેવા લાગ્યા કે હું ગુરૂરાજ ! મ્હને આ અસાર સંસારમાંથી તારા–સશ્વના જગત્માં કાઈ તારનાર નથી, આ શિવરાજની પ્રાર્થના. પનુંજ મ્તને શરણ થાઓ. કૃપા કરીને દીક્ષા આપી મુક્તિમાર્ગ સન્મુખ કરે!. આ પ્રમાણે વિનંતિ કરી ઘેર આવ્યા. સાત આઠ વરધાડા કડાથા, સર્વે ગામ જમાડયું, સ્નાન કરી વસ્ત્ર આભૂષણ પહેરી ઘેાડા ઉપર શિવરાજ ચઢથા, અનેક પ્રકારનાં વાજિંત્ર વાગવા લાગ્યાં, વરધોડા ગાજતે વાજતે ગુરૂ પાસે આવ્યા, માતાની ચક્ષુમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. માતાએ ગુરૂને કહ્યું કે હે ગુરૂરાજ ! આપની દેશનાથી મને તથા મારા પતિ તથા પુત્રને ધર્મ ઉપર પૂર્ણ રાગ થયા છે. મારા પુત્ર રત્નને હું આપને સોંપું છું. મારા હૃદયના હાર છે, મારા પ્રાણ છે, તેને આપશ્રી પુત્રની પેઠે સાચવશેા. આપના ખેાળામાં અર્પી
દીક્ષા.
અને સારી રીતે
બાલ્યાવસ્થા છે માટે તપ કરવાની ઉગ્રવૃત્તિ નિવારજો. સારસંભાર કરશેા. મારા પુત્રના અવગુણ તરફ દષ્ટિ કરા નહીં. થાડું કહેવામાં ઘણું સમજી લેશે. ચાદ વર્ષની ઉમરે શુભ વાર તથા વેળામાં શ્રી વિજયસિંહ સૂરિએ શિવરાજતે દિક્ષા
સત્યવિજય.
છે માટે એને મીઠી વાણીથી હિતશિક્ષા આપશેા. ન્હાના બાળક ઉપર કદી રીસ કરશેા નહીં. એની
આપી સત્યવિજય નામ પાડયું. સાધુના વેશે ન્હાના મુનિવર્ય વૈરાગ્યની મૂર્તિ જાણે સાક્ષાત હોય નહિ ?
For Private And Personal Use Only