________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૫૭
તેમ શોભવા લાગ્યા–ગુરૂમુખે જ્ઞાન શિખવા લાગ્યા. વ્યાકરણ, શાસ્ત્ર તથા ન્યાય
શાસ્ત્ર, સૂત્ર, ટીકાઓ, ચૂર્ણ, ભાષ્ય, અને નિયુક્તિ, અભ્યાસ, આદિને સારી પેઠે અભ્યાસ કરવા લાગ્યા. ઉત્કૃષ્ટ
ક્રિયા કરવા લાગ્યા, પંચમહાવત સારી પેઠે પાળવા લાગ્યા. પંચમ આરાના યતિ પ્રમાદી થવા લાગ્યા. મૂળવ્રતમાં પણ દેષ લગાડવા લાગ્યા ત્યારે સત્યવિજયજીના મનમાં વિચાર થયો. શ્રી વિજયસિંહ આચાર્યજીના શિષ્ય સત્યવિજયજીએ
કિદ્ધાર કર્યો.
दुहा-मूळ निर्वाण ग्रन्थ. શ્રી આચારજ પૂછીને, કરૂં કિયા ઉદ્ધાર; નિજ આત્મ સાધન રૂં, બહુને હોય ઉપકાર; શ્રી ગુરૂ ચરણ નમી કરી, કરજેડી તિવારે રે, અનુમતિ જે મુજને દીયો, તો કરૂં કિયા ઉદ્ધારરે, ૧ કાલ પ્રમાણે ખપ કર, દોષી હલ કર્મ લેવાનું તપ કર્યું આળસ મુકીને, માનવ ભવન ફલ લેવાશે. ૨ ગુણવંત ગુરૂ પિરે કહે, ચગ્ય જાણુને સુવિચારે જિમ સુખ થાએતિમ કરે, નિજ સફલ કરે અવતારે૩ ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકીરે; વિચરે ભારડની પરે, શુદ્ધ સંયમસુ દિલ જાકીરે. ૪
એક દીવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયાસિંહરિને કહ્યું કે આપની આજ્ઞા હોય તે હું ક્રિાદ્ધાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે સંયમ પાળું. શ્રી આચાર્યે કહ્યું કે-જેમ સુખ થાય તેમ કરે (જહા સુખે દેવાણું પિયા) પિતાનો અવતાર સફળ કરો. આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મમાર્ગ દીપાવવા શ્રી સત્યવિજયજીએ એકાકીપણે વિહાર કર્યો અને ઉદેપુરમાં આવી ચોમાસું કર્યું. ઘણું લોકોને પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર કર્યા. છઠ્ઠ છઠ્ઠનું ઉગ્રતપ કરવા લાગ્યા, મેવાડમાં વિચરીને મારવાડ દેશમાં વિહાર કર્યો. મારવાડ દેશમાં ઘણું લોકોને જૈન ધર્મમાં સ્થિર કર્યા. મેડતા ગામમાં કે જ્યાં શ્રી આનંદઘનજી પણ પ્રસંગે રહેતા હતા અને જ્યાં તેમની દેરી છે ત્યાં આવી ચોમાસું કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા અનેક ભવ્યજીને પ્રતિબદ્ધતા નાગારમાં આવી ચેમાસું કર્યું. ત્યાં અનેક મનુષ્યોને ધર્મ પમાડી વિહાર કરતા જોધપુરમાં આવી
For Private And Personal Use Only